________________
૨૮૨ કર્મસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રૌઢ ગ્રં વેદના એ બે જ દ્વારની પ્રરૂપણા ચોથા ખંડમાં આવે છે. અહીં તે ફક્ત પહે લું જ અનુગ દ્વાર ધવલા ટીઝ, સહિ છપાયું છે. પ્રારંભમાં ૪૪ સૂત્રે મંગળરૂપે અપાયાં છે. ધવલાકારના મતે એના પ્રણેતા ગૌતમસ્વામી છે. આ જ સૂત્ર ધરસેનકૃત જેણિપાહુડમાં પણ નજરે પડે છે. ૪૬મ સૂત્રમાં કૃતિના નામ કૃતિ ઈત્યાદિ સાત ભેદેનું વર્ણન છે. અંતમાં ઔદારિકાદિ પાંચ શરીરનાં સંઘાતન અને પરિશાસનને વિચાર કરે છે. ઘવલામાં મહાવીરસ્વામીને અંગે કેટલીક હકીકત છે. જેમકે એમને ગર્ભવતરણ-કાળ ઇત્યાદિ. મહાવીર સ્વામીને કેવલજ્ઞાન થયું ત્યાર પછી છાસઠ દિવસ સુધી તીર્થ ન સ્થપાયું અને દિવ્ય વનની પ્રવૃત્તિ ન થઈ કેમકે એટલ દિવસ સુધી ગણધરને અભાવ હતે એ વાત અહીં કહેવાઈ છે.
કસાયપાહુડ અને એનાં વિવરણે પ્રણેતા - ધરસેન આચાર્યને લગભગ સમકાલીન ગુણધર આચાર્યો કસાયપાહુડ (સં. કષાયપ્રાભૃત) ૧૮૦ ગાથામાં રચ્યું છે. ' વિવરણ- કસાયપાહુડનું વ્યાખ્યાન આય મંસુ અને નાગહસ્તિએ કર્યું અને યતિવૃષભ આચાર્યો ચૂણિસૂત્ર રચ્યું. એના ઉપર શામકુંડે પદ્ધતિ રચી, ચૂણિસૂત્ર' ઉપર વીરસેન આચાર્ય ટીકા લખવી શરૂ કરી પરંતુ એ વીસ હજાર લેકજેવડી લખાતાં એમને સ્વર્ગવાસ થયે અને એ અપૂર્ણ ટીકા
વિવરણ
- ૧. કસાયપાહુડ જયધવલા ટીકા સાથે કટકે કટકે પ્રસિદ્ધ થાય છે. અત્યાર સુધીમાં બે ભાગ બહાર પડ્યા છે. કસાયપાહુડ અંગે બપદે રચેલી ઉચ્ચારણા-વૃત્તિને ભેટે ભાગ ઉદ્ધત સ્વરૂપે જયધવલામાં જોવાય છે. જુઓ કસાયપાહુડસુત્તની પ્રસ્તાવના (પૃ ૨૭).
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org