SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રોઢ ગ્રન્થો ૨૮૩ એમના શિષ્ય જિનસેન આચાર્ય ચાલીસ હજાર હેક જેટલું લખાણ તૈયાર કરી પૂર્ણ કરી. આ બે કટકે રોજાયેલી ટીકા રાકસંવત્ ૭૫માં પૂર્ણ થઈ. આ ટીકાનું નામ જ યધવલા છે અને એનું સમગ્ર પરિમાણ ૬૦૦૦૦ લેક જેવડું છે. ઉપર આપણે જોઈ ગયા તેમ બuદેવે છખંડાગામના છે જે ખંડે ઉપર ટીકા રચ્યા બાદ કસાયપાહુડ ઉપર પાઈયમાં ટીકા રચી હતી. આ ટીકાઓ?)નું પરિમાણ ૬૦૦૦૦ શ્લેક જેવડું છે. મૂળ–કસાયપાહુડને આધાર નgવાય નામના પાંચમા પુવ પૂર્વના દસમા વન્યુ વસ્તુનું ત્રીજું પાહુડ નામે પેજ દેસ' છે. લબ્ધિસાર (ક્ષપણુસારગર્ભિત)ની પરમ કૃતપ્રભાવક મંડલ” તરફથી ઈ. સ. ૧૯૧૬માં છપાયેલી આવૃત્તિની હિંદી પ્રસ્તાવના (પૃ. ૧)માં પં મનહરલાલ શાસ્ત્રીએ આ કૃતિને અંગે નીચે મુજબને ઉલેખ કર્યો છે : "यह ग्रंथ श्रीचामुंडराय राजाके प्रश्नके निमि से श्रीनेचिद्र सिद्धांतचक्रवर्तीने बनाया है जो कि कषायप्राभूत नामा जयधवल सिद्धांत के पंद्रह अधिकारासे पश्चिमस्कध नामके पंद्रहवें અધિકાર માટે જfમત હૈ ” કસાયે પાહુડને ચુણિમુક્ત અને જયધવલા સાથે જે પ્રથમ વિભાગ પ્રસિદ્ધ થયેલ છે તેની હિંદી પ્રસ્તાવના (પૃ ૧૦ માં કહ્યું છે કે કસાયપાહુડ એ નામ કેવળ મૂળ કૃતિને જ માટે ન વપરાતાં એને ઉપરના યતિવૃષભત ચુણસુર તેમ જ એને અંગેની ઉચારણાચાર્યની ઉચ્ચારણાવૃત્તિ માટે પણ વપરાયું છે કેમકે આ બંને વિવરણે મૂળ કૃતિનાં અવિભાજ્ય અંગ જેવાં બની ગયાં છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy