SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રૌઢ ગ્રન્થ ૨૮૧ ઈ. સ. ૧૯૪૭માં છખંડાગામને આઠમે ભાગ નામે “બંધસ્વામિત્વવિચય એને લગતી ધવલા ટકા સહિત ઉપર્યુક્ત કાર્યાલય તરફથી પ્રકાશિત થયેલ છે. સંતપર્વણા (પૃ. ૧૨૭) પ્રમાણે પ્રકૃતિ-બંધના મૂળ અને ઉત્તર બે ભેદે પૈકી ઉત્તરપ્રકૃતિ–બંધના “એક કોત્તર–પ્રતિબંધ” અને “અગાઢઉત્તર-પ્રકૃતિબંધ” એવા બે પેટભેદ પડે છે, તેમાં પ્રથમ પિટભેદના સમુત્કીર્તન વગેરે જે ૨૪ અનુગદ્વાર છે તેમને બારમે અનુગદ્વાર તે “બંધસ્વામિત્વવિચય” છે. આ ત્રીજા ખંડની ઉત્પત્તિનું મૂળ છે. ધવલામાં આ ખંડના સૂત્રોને “દેશામક માની એના કર્તાએ બંધને બુચ્છેદ ઈત્યાદિ ત્રેવીસ પ્રશ્નો ઉઠાવી એનું સમાધાન કર્યું છે. આને ખ્યાલ “વિષય–પરિચય”માં અપાયે છે. વિશેષમાં “ બદય-તાલિકા નામથી એક મોટું કોષ્ટક રજૂ કરાયું છે. ઉપર્યુક્ત કાર્યાલય” તરફથી ઈ. સ. ૧૯૪૯માં છે ખંડાગમને નવમે ભાગ પ્રસિદ્ધ થયો છે. એમાં “વેયણ નામના ચેથા ખંડને પ્રારંભ કરાયે છે. કમ્મપડિપાહુડનાં ૨૪ અણુ ઓગદારમાંથી પહેલાં બે નામે કઈ (કૃતિ અને વેયણ ૧. ૩૪ સાક્તર-બંધી, ૫૪ નિરંતર–બંધી, ૭૨ સાતરનિરંતર-બંધી તેમ જ ૪૭ ધવબંધી પ્રકૃતિએ અહીં ગણવાઈ છે. વિશેષમાં ગતિ–સંયુક્ત, ગતિ-સ્વામિત્વ, અપ્યાન, સાદિ બંધ, અનાદિ બંધ, પ્રવ બંધ, અધુવ બંધ ઇત્યાદિ બાબતો વિચારાઈ છે. ૨, આ હકીક્ત આ ખંડ અંગેની ધવલા (પ. ૨)માં પણ દશાવાઈ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy