SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રૌઢ પ્રત્યે ર અને અપમહત્વને લગતું કોષ્ટક અપાયું છે. માર્ગણ-સ્થાનેને અંગે પણ આ ત્રણ બાબતે કેટકપૂર્વક રજૂ કરાઈ છે. - ઈ. સ. ૧૯૪૩માં ઉપર્યુક્ત કાર્યાલય તરફથી ધવલા સહિત છઠ્ઠો ભાગ પ્રસિદ્ધ કરાય છે. એનું “ચૂલિયા (ચૂલિકા) એવું નામ ધવલાકારે સૂચવ્યું છે. આ જીવçણને અંતિમ ભાગ છે. આ રીતે આ “ચૂલિયા” છે. આના નવ અવાંતર વિભાગ અને એ પ્રત્યેકની સૂત્રસંખ્યા હું નીચે મુજબ દર્શાવું છું - નામ સૂત્રસંખ્યા ૧ પડિસમુકિરણ (પ્રકૃતિ-સમુકીન) ૨ ઠાણસમુક્કિરણ (સ્થાન-સમુત્કીર્તન) ૩ પઢમમાદંડય (પ્રથમ–મહાદંડક) ૪ વિદિયમહાદંડય (દ્વિતીય-મહાદંડક) ૫ હદિયમહાદંડય તૃતીય-મહાદંડક) ૬ ઉકિટિબંધ (ઉત્કૃષ્ટ-સ્થિતિ–બંધ) ૭ જરૂઢિઢિ (જઘન્ય-સ્થિતિ) ૮ સન્મપત્તિ (સમ્યકત્પત્તિ) ૯ ગદિયાદિય (ગતિકાગતિક) ૨૪૩, પહેલા વિભાગમાં કર્મની આઠ મૂળ પ્રકૃતિ અને એની ૧૪૮ ઉત્તર પ્રવૃતિઓને અધિકાર છે. બીજા વિભાગમાં પ્રત્યેક મૂળ કમ પ્રકૃતિની કેટલી ઉત્તર પ્રકૃતિએ એક સાથે બંધાય છે અને એને બંધ કયાં કયાં ગુણસ્થાનમાં સંભવે છે એ હકીકત છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy