SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રોઢગ્રન્થા ૨૦૩ લાગતું નથી તેમ જ મહાધવલના પરિચયમાં જે પંચિકાના ઉલ્લેખ છે તે જ આ હશે એમ ધવલા ( ભા. ૧ )ની પ્રસ્તાવના (પૃ. ૪૯)માં કહ્યું છે. ( ( ૫ ) સામતભદ્રી ટીકા — તુ ખુલૂર માચાય પછી સમન્તભદ્ર થયા એ તાર્કિકાઢે છખડામમના પહેલા પાંચ ખટા ઉપર ઉડતાલીસ ડાર બ્લેક જેવડી સુંદર અને મૃદુલ સ`સ્કૃતમાં ટીકા રચી છે. આ ટીકા વિષે પણ ધવલા કે જયધવલામાં કશે ઉલ્લેખ જણાતા નથી. સમન્તમદ્રને સમય વિક્રમની પાંચમી સદી છે એમ પ્રસ્તાવનામાં કહ્યું છે. ( ૬ ) વિયાહુપઙ્ગત્તિ – શુભનન્તિ અને વિનન્દિ નામના એ મુનિએ પાસે અભ્યાસ કરનાર ભૂપદેવગુરુએ છખાગમના પ્રથમ પાંચ ખંડા ઉપર વિયાહુપત્તિ નામની ટીકા રચ્યા આદ છઠ્ઠા ખંડ ઉપર ૮૦૦૫ લેાક જેવડી ટીકા રચી છે. એમણે કસાયપાહુડ ઉપર મહાટીકા રચી. છે. છખડાગમના પાંચ ખટા અને કસાયપાહુડની ટીકાનું પરિમાણુ સાઠ હજાર Àાક જેવડું છે. અખદેવગુરુને સમય વિક્રમની છઠ્ઠી અને આઠમી સદીનો વચગાળાના છે એમ પ્રસ્તાવનામાં કહ્યું છે. આમ કુંકુ, શામકુંડ, તુ ખુલર, સમન્તભદ્ર અને üદેવગુરુ દ્વારા જે ટીકાઓ ક્રમશઃ રચાઇ તે હજી સુધી તા કાઇ સ્થળેથી મળી આવી નથી. ધવલા ઇન્દ્રનન્તિકૃત શ્રુતાવતાર પ્રમાણે ઉપયુ ક્ત વિચાહપત્તિના આધારે આ ટીકા રચાઈ છે. ધવલાની પ્રશસ્તિ ૧૮ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy