SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ર કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ અર્થે તેને પદ્ધતિ તરીકે ઓળખાવાય છે. પ્રસ્તાવનાકારનું મંતવ્ય એવું છે કે આ કુન્દકુન્દ માચાકૃત પરિકમ્મરૂપ વૃત્તિસૂત્ર ઉપરની ટીકા હશે. આ ટીકા પણ પરિકમ્મની જેમ મારી હજાર લેક જેવડી છે. એ પાઈય, સંસ્કૃત અને કાનડી એમ ત્રણ ભાષામાં. રચાયેલી છે. ધવલા કે જયધવલામાં આના કાઇ ઉલ્લેખ હાય. તે તે જોવાજાણવામાં નથી. પદ્ધતિ આજે ઉપલબ્ધ નથી. શામકુંડ વિક્રમની ત્રીજી સદીમાં થયા છે એમ પ્રસ્તાવનામાં નિશ છે. - ( ૩ ) ચૂડામણિ — શામકુંડ પછી થયેલા તુમુલર નામના આચાર્ય છંખડાગમના છઠ્ઠા ખડ સિવાયના બાકીના પાંચ ખડ ઉપર તેમ જ કાયપાહુડ ઉપર ટીકા રચી છે. આનું પરમાણુ ચાર્યાસી હજાર લાક જેવડું છે. આની ભાષા કાનડી છે. અકલ કે કાનડી શબ્દાનુશાસનમાં ચૂડામાંથુ નામના તવામહાશાસવ્યાખ્યાનના ઉલ્લેખ કર્યા છે તે આ હશે, જો કે અહીં એનુ પરમાણુ છન્નુ હજાર લેાક જેટલું દર્શાવાયુ છે. તુ ખુલૂરના સમય વિક્રમના ચેાથી સદી છે એમ પ્રસ્ત.વનામાં ઉલ્લેખ છે. (૪) ( ૪ ) ૫ંચિકા — ઉપર્યુંક્ત તુમુલર આચાયૅ છખડાગમના છઠ્ઠા ખંડ ઉપર એક વૃત્તિ પાઇયમાં રચી છે. આને પંચિકા કહે છે. આનુ પરિમાણુ સાત હજાર શ્લાકનું છે. આ પાંચકાના ઉલ્લેખ ધવલા તેમ જ જયધવલામાં હોય એમ . આ આચાય તુંમુલરના રહેવાસી હૈાવાથી એમનું આ નામ પડવુ છે એમ મનાય છે.. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy