SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ પ્રોઢ ગ્ર છખંડાગમનું વિવરણાત્મક સાહિત્ય – ઈન્દ્રનન્દ્રિએ શતાવતારમાં અખંડાગામ તેમ જ કસાયપાહુડ ઉપરની વિવિધ ટીકાઓને ઉલેખ કર્યો છે. એ ઉપરથી છખંડાગમ (ભા ૧)ની પ્રસ્તાવનામાં આ ટીકાઓને પરિચય અપાવે છે. એને લક્ષીને હું અહીં ડુંક કહું છું – ( ૧ ) પરિકમ્મ–છખંડાગમ અને કસાયપાહુડ એ બંને ગ્રંથને બંધ “કુન્દકુન્દપુર”ના પનન્દિ મુનિને ગુરુપરંપરાથી થયે. એમણે છખંડાગમના પહેલા ત્રણ ખંડે ઉપર પરિકમ્મ નામની ટીકા બાર હજાર ક જેવડી રચી છે. આ ટકા આજે મળતી નથી ધવલામાં પરિકમ્મમાંથી જે અવતરણ અપાયાં છે એ તમામ પાઈયમાં હોવાથી અને એ ત્રણ જ ખંડ સાથે સંબદ્ધ હોવાથી આ પરિકમ્મ નામનું વિવરણ પાઈયમાં જ હેવું જોઈએ અને તે પણ ત્રણ ખંડ પૂરતું એમ ઉપર્યુક્ત પ્રસ્તાવનામાં સૂચવાયું છે. વિશેષમાં પ્રસ્તાવનાકારના મતે પદ્મનન્દ તે જ સુપ્રસિદ્ધ કુન્દકુન્દ્રાચાર્ય છે અને એમને સમય વિક્રમની બીજી સદી છે. ધવલામાં પરિકમ્મને પરિકમ્મસુત્ત કહેલું છે પરંતુ વૃત્તિને પણ કેટલીક વાર “સૂત્ર” તરીકે ઉલેખ જોવાય છે એમ કહી એના સમર્થનાથે પ્રસ્તાવનાકારે યતિવૃષભને જયધવલા ( મંગલાચરણ, ગા. ૮ )માં “વિતિસુરકત્તા ” એ ઉલ્લેખ નેચે છે. ( ૨ ) પદ્ધતિ–પદ્મનન્દ પછી કાલાંતરે થયેલા શામકંડ નામના આચાર્યો અખંડાગમના છઠ્ઠા ખંડને છોડીને એના બાકીના પાંચ ખંડો ઉપર તેમ જ કસાયપાહુડ ઉપર જે ટીકા રચી છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy