________________
૨૫૭
પ્રોઢ પ્રત્યે થયા જ દેવા જોઈએ, ગર્ગષિને સમય વિકમની દસમી સદી મનાય છે તે એમની કૃતિ નામે કમ્મવિવાળને પંચસંગહની રચનામાં ઉપગ થયે હેય એ વાત માનતાં ખેંચાવું પડે કેમકે દસમી સદીની કૃતિની મહત્તા વગેરે જણાતાં અને સ્વીકારાતાં એકાદ સદી તે વહી જાય ને ? અને જો એમ જ હોય તે પંચસંગહ વિક્રમની ૧૧મી સદીની કૃતિ ગણાય.
સયગની વાત આથી જુદી છે કેમકે એની રચના તે વિક્રમની પાંચમી સદી જેટલી તે પ્રાચીન મનાય છે જ. બીજા એ કર્મ ગ્રંથોના ર્તાનાં નામ કે એમના સમય વિષે આપણે જ્યાં સુધી અજ્ઞાત છીએ ત્યાં સુધી એને વિચાર શા કામને?
આ સંબંધમાં પુણ્યવિજયજીને આમુખ તપાસીએ તે પ્રિ એ ધીશ કે પાંચ કમ ગ્રંથ આદિ” એ ઉલલેખગત “આદિ થી નિવેદનકારને શું અભિપ્રેત છે તે જાણવું બાકી રહે છે.
પુણયવિજ્યજીના મતે ચન્દ્રર્ષિ નવમા દસમા સૈકામાં થયા છે. આના કારણ તરીકે તેમણે કહ્યું છે કે ગર્ગષિ, સિદ્ધાર્થ પાશ્વર્ષિ, ચન્દ્રષિ આદિ “ વષિ શબ્દાન્ત નામ મેટે ભાગે નવમી દસમી સદીમાં વધારે પ્રચલિત હતાં. વિશેષમાં એમણે ઉમેર્યું છે કે “ એ જમાનામાં “મહાર” પદ પણ ચાલુ હતું એટલે ચંદ્રર્ષિ મહત્તરના ઉપર જણાવેલ સત્તાસમય માટે ખાસ કાઈ ગાધ આવતું નથી. ઉપમિતિભવપ્રપંચાકથાના પ્રણેતા આચાર્ય શ્રીસિદ્ધાર્ષના ગુરુ ગગર્ષિના પ્રગુરુ દેલમહત્તર મહત્તર પદથી વિભૂષિત હતા.”
૧૭
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org