SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ ઉપરની ગુણિ ( ચૂણુિં ) એમણે રચી હોય એમ અર્વાચીન હાથથી જોતાં તે જણાતું નથી એટલે તાડપત્રીય પ્રતિએ આ. સંબંધમાં તપાસવી જોઈએ, ચન્દ્રર્ષિને સમય – પંચસંગ્રહ કે એની “રપજ્ઞ' ટીકા કયારે રચાઈ એ દર્શાવાયું નથી એટલે ચન્દ્રાષના સમય માટે અનુમાન કરવું પડે તેમ છે. “પંચસંગ્રહ” નામના ગુજરાતી, અનુવાદમાના “નિવેદન”માં કહ્યું છે કે “ આ આચાર્ય મહારાજ કમપ્રકૃતિ અને પ્રાચીન કમ ગ્રંથકારની પછી થયેલા હોવાથી તેમણે આ ગ્રંથના પહેલા ભાગમાં પાંચ કર્મગ્રંથ આદિને અને બીજા ભાગમાં કર્મપ્રકૃતિ અને સપ્તતિકા–છા કર્મગ્રંથને સંગ્રહ કર્યો છે.” અહીં આચાર્ય મહારાજ” એમ કેમ કહ્યું છે તે સમજાતું નથી. ચન્દ્રષિ “સૂર' પદથી વિભૂષિત હતા અને કેઈ ઉલ્લેખ મારા તે જોવા જાણવામાં નથી. આજે મળતી કર્મપ્રકૃતિ અને સપ્તતિકાને ઉપગ પંચાસંગહમાં કરાયો છે એમ માનતાં આ બેની રચના બાદ પંચસંગહ રચાયાનું માનવું યુક્તિયુક્ત ગણાય. વિશેષમાં એ માન્યતાના ઉપર આધાર રાખી હું પંચસંગહને રચના સમય આ બંને કૃતિથી આસરે બસ બસે વર્ષ જેટલે અર્વાચીન માનવા લલચાઉં છું. પ્રાચીન કર્મગ્રંથકારથી જે ગર્ગષિ, જિનવલભગણિ, શિવશર્મસૂરિ, કમ્મસ્થયના કતાં અને બન્ધામિત્તના પ્રણેતા પણ અભિપ્રેત હોય તે તે વાત ઇષ્ટ નથી કેમકે જિનવલભગણિનો સમય વિક્રમના બા મી સદી છે અને આ પૂર્વે તે ચર્ષિ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy