________________
રૂપરેખા
૧૦. આગળ ઉપર ઉદયમાં આવનાર કર્મ એ પહેલાં જ ક્યારે અને કેમ ભેગવી શકાય?
૧૧. કર્મ ગમે એટલું બળવાન હોય તે પણ એને વિપાક શુદ્ધ આત્મિક પરિણામેથી કેવી રીતે શેકાય ?
૧૨. કેઈ કોઈ વાર સંસારી આત્મા અનેક પ્રયત્ન કરે છતાં પણ કર્મને વિપાક ભેગવાયા વિના શું છૂટતા નથી?
૧૩. સંસારી આત્મા કર્મને કઈ રીતે કર્તા છે અને કઈ રીતે ભક્તા છે?
૧૪. એમ હોવા છતાં વસ્તુતઃ આત્મામાં કર્મનું કતૃત્વ તેમ જ લેતૃત્વ કઈ રીતે નથી?
૧૫. સંક્લેશરૂપ પરિણામ પિતાની આકર્ષણ–શક્તિથી સંસારી આત્મા ઉપર એક જાતની સૂક્ષ્મ રજનું આવરણ કેવી રીતે નાંખે છે?
૧૬. સંસારી આત્મા વીર્યશક્તિના આવિર્ભાવ દ્વારા આ આવરણ કઈ રીતે દૂર કરે છે?
૧૭. સ્વભાવે શુદ્ધ એ આમાં પણ કર્મના પ્રભાવથી કઈ કઈ રીતે મલિન દેખાય છે?
૧૮. બાહ્ય હજારો આવરણે હોવા છતાં સંસારી આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપથી ચુત કેવી રીતે થતો નથી?
૧૯. સંસારી આત્મા પિતાની ઉત્ક્રાંતિના સમયે પહેલાં બાંધેલાં તીવ્ર કર્માને પણ કેવી રીતે દૂર કરે છે ?
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org