SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ પ્રત્યે ૨૦. જે સમયે સંસારી આત્મા પિતાનામાં વર્તતા પરમાત્મા–ભાવને જેવાને આતુર બને છે તે સમયે એની અને અંતરાયરૂપ કર્મ વચ્ચે કેવું યુદ્ધ થાય છે? ૨૧. અંતમાં વિર્યશાળી આત્મા કઈ જાતના પરિણામે વડે બળવાન કર્મોને કમજોર બનાવી પિતાને પ્રગતિને માગ કંટક વિનાને બનાવે છે? ૨૨. આત્મમંદિરમાં રહેલા પરમાત્મદેવને સાક્ષાત્કાર કરાવવામાં સહાયક પરિણામ કે જેને “અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ” કહે છે એનું સ્વરૂપ શું છે? ૨૩. સંસારી જીવ પિતાના શુદ્ધ પરિણામની તરંગમાળાના વૈદ્યુતિક યંત્ર વડે કર્મરૂપ પર્વતના કેવી રીતે ચૂરેચૂરા કરી નાંખે છે? ૨૪. કેઈ કોઈ વાર ગુલાટ ખાઈ કર્મ જે છેડા વખતને માટે દબાઈ ગયું હોય તે પ્રગતિશીલ આત્માને કેવી રીતે નીચે પટકે છે? ૨૫. કયું કયું કર્મ બંધની અપેક્ષાએ તેમ જ ઉદયની અપેક્ષાએ પરસ્પર વિરોધી છે? ૨૬, કયા કર્મને બંધ કઈ અવસ્થામાં અવશ્યભાવી અને કઈ અવસ્થામાં અનિયત છે? ૨૭. કયા કર્મને વિપાક કઈ અવસ્થા સુધી નિયત અને કઈ અવસ્થામાં અનિયત છે? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy