SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસિદા રૂપરેખા અને પ્રૌઢ ગ્ર આજે અપ્રાપ્ય નહિ તે દુપ્રાપ્ય છે એટલે એ હિન્દી લખાણને હું ગુજરાતી અનુવાદ આ લેખમાં સાભાર આપું છું. બીજી પ્રશ્નાવલી પંચસંગ્રહ (દ્વિતીય ખંડ)ના વિદ્વવલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીએ લખેલા આમુખ (પૃ. ૨ )માં છે. આ પુસ્તક પણ આજે સહેલાઈથી મળતું નથી એટલે એ પ્રશ્નાવલી હું અહીં રજૂ કરું છું. એ માટે હું એમના ભેજક મહાશયનું ત્રણ સ્વીકારું છું. આ બંને પ્રશ્નાવલીએ અનુક્રમે નીચે મુજબ છે : પ્રશ્નાવલી ૧ : હિન્દી પ્રશ્નાવલીને અનુવાદ ૧. એ બંધ કયાં કયાં કારણેથી થાય છે? ૨. આત્માની સાથે કર્મને બંધ કેવી રીતે થાય છે? ૩. કયા કારણથી કર્મમાં કોઈ જાતની શક્તિ ઉત્પન્ન થાય છે? ૪. કર્મની જ ઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે ? ૫ સંસારી આત્માની સાથે લાગેલું કર્મ ક્યાં સુધી અનુભવ કરાવવા અસમર્થ છે? ૬. વિપાકને નિયત સમય બદલી શકાય કે કેમ? ૭. જે બદલી શકાય એમ હોય તે એ માટે સંસારી આત્માને કઈ જાતને પરિણામ આવશ્યક છે ? ૮. એક જાતનું કર્મ અન્ય કર્મરૂપ ક્યારે બની શકે ? ૯. કર્મની તીવ્ર કે મદ શક્તિ કેવી રીતે બદલી શકાય છે? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy