SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રૌઢ રાખ્યા ૨૫૧ વગેરે કરણે કહેવાની પ્રતિજ્ઞા છે. બંધનકરણ ! ગા. ૧–૧૧૨ ), સંક્રમ-કરણ ( ગા. ૧-૧૧૯ ), ઉવર્તના–અપવર્તનકરણ ( ગા. ૧-૨ ), ઉદીરણ-કરણ ( ગા. ૧-૮૯ ), ઉપશમના-કરણ ( ગા. ૧-૯૪ ) અને દેશપશમના ( ગા. ૧-૭ ), ઉદીરણા-કરણ ( ગા. ૧-૮૯ ), ઉપશમના–કર ( ગા. ૧-૯૪) અને દેશપશમન ( ગા. ૧-૭ ) તેમ જ નિધત્તિનિકાચના-કરણ ( ગા. ૧-૨ ) અને આઠે કરણું (ગા. ૧ ) એમ આઠ કરણેની કુલે ૪૪૪ ગાથાઓ છે. પત્ર ૨૦આથી “સપ્તતિકા' નામના અધિકારને પ્રારંભ કરાવે છે. આની આદ્ય ગાથામાં એ ઉલ્લેખ છે કે મૂળ પ્રકૃતિઓનું અને ઉત્તર પ્રવૃતિઓનું સાદિ અને અનાદિ ( તેમ જ ધ્રુવ અને અધુવ )ની પ્રરૂપણાને લગતું બંધવિધાન કહ્યું. હવે સંવેધને લગતું બંધવિધાન અમે કહીએ છીએ. આ અધિકારને અંગે ૧૫૬ ગાથા છે. આમ આ પંચસંગહના નિમ્નલિખિત ત્રણ અધિકાર છે – ( ૧ ) પાંચ દ્વારના નિરૂપણરૂપ અધિકાર (ગા. ૧-૩૭), ( ૨ ) “કર્મ–પ્રકૃતિ અધિકાર ( ગા. ૧-૪૪૪ ). ( ૩ ) સપ્તતિકા-અધિકાર ( ગા. ૧-૧૫૬ ). એકંદરે ગાથાની સંખ્યા ૯૩ છે. અહીં કઈ પ્રશ્ન ઉઠાવે કે પાંચ દ્વારા કહેવાની પ્રતિજ્ઞા કર્યા પછી ગ્રન્થકારે આઠ કરણને અધિકાર કેમ કહ્યો તે આને ઉત્તર આ અધિકારની આદ્ય ગાથામાં ગ્રન્થકારે જાતે જ સૂચવ્યું છે કે સંક્રમ-કરણને અતિદેશ પહેલાં અનેક સ્થળ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy