SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭ ]. પંચસંગહાગણનું પાચન પ્રકાશને – જૈનેના કર્મ સિદ્ધાન્તના અભ્યાસીને પંચસંગહ ( સં. પંચસંગ્રહ)નું નામ સૂચવવું પડે તેમ નથી. આ કૃતિ મલયગિરિસૂરિકૃત સંસ્કૃત ટીકા સહિત હીરાલાલ હંસરાજ તરફથી ચાર ભાગમાં ઈ. સ. ૧૯૧૦ ઈત્યાદિમાં પ્રસિદ્ધ થઈ હતી. ત્યાર બાદ ઈ. સ. ૧૯૧૯માં પાંચ દાર ( દ્વાર ) પૂરતું મૂળ એને અંગેની મલયગિરિસૂરિકૃત ટીકા સહિત “જૈન આત્માનંદ સભા” તરફથી છપાવાયું હતું. આને પ્રથમ ભાગ તરીકે ઉલ્લેખ છે. એના પછીના બીજા ભાગો છપાયા હોય તે તે જાણવામાં નથી. આ સંપાદનમાં વિષયની સંક્ષિપ્ત સૂચી નથી કે સામાન્ય કેટિની પણ પ્રસ્તાવના નથી તે પછી મલયગિરિસૂરિની ટીકામાંનાં અવતરણેની તારવણી, વિશેષનાગેની સૂચી ઈત્યાદિની તે આશા જ શી રાખવી આગમાદય સમિતિ” તરફથી ઈ. સ. ૧૯૨૭માં જે સંપૂર્ણ મૂળ પ્રસિદ્ધિ પ્રમાણેની” પૂરેપૂરી પજ્ઞ વૃત્તિ સહિત છપાવાયું હતું એમાં પણ વિષય સૂચી ઈત્યાદિ નથી. મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર” (ડભોઈ) તરફથી ઉપર્યુકત સને ટકા સહિત મૂળ બે ભાગમાં ઈ. સ. ૧૯૩૮ ને ૧૯૩માં છપાયેલ છે. પ્રથમ બે ભાગ પાયે અને પછી પહેલે પાસે એટલે આમ કાલવ્યતિક્રમ છે. અમે ભાગમાં સંસ્કૃતમાં જિમયાનુક્રમ છે. બીજા પગના પ્રારંભમાં અમે ભાગને અને Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy