SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ : \ \ રેક પોઢ ગ્ર પ્રકરણેમાંથી કેટલાંક અવતરણે આપી પ્રાકૃત પંચ સંગ્રહ સં. પંચસંગ્રહથી પ્રાચીન છે એમ દર્શાવાયું છે અને એથી વિપરીત માન્યતા માટે અવકાશ નથી એમ સિદ્ધ કરવા માટે ધવલા ( પુ. ૪, પૃ. ૩૧૫ )ગત અવતરણ અપાયું છે અને વરાણાને બદલે ઘરમાણg જોઈએ એમ સૂચવાયું છે. દિવ્ય પ્રાકૃત પંચસગ્રહના શતક (સયગ) અને સપ્તતિકા(સરિ) એ બે પ્રકરણની એકેકી ગાથા ઉપર ત્રણ ત્રણ ગાથા જેટલું ભાગ્ય છે એમ અહીં કહેવાયું છે. વિશેષમાં આ બંને પ્રકરણની રચના એ નામની . કૃતિ ઉપરથી થયાને સ્પષ્ટ ઉલેખ કરાવે છે એટલું જ નહિ પણ જે મૂળ કૃતિઓના સંકલનરૂપ આ દિo કૃતિ છે તેનાં નામે કૃતજ્ઞતા દર્શાવવા માટે એ જ રખાયાં છે એમ ઉમેરાયું છે. ત્યાર બાદ બાકીનાં પ્રકરણે પૈકી પ્રકૃતિસમુત્કીર્તનની રચનાને આધાર છખંડાગમની આ નામની ચૂલિકા કે જે છઠ્ઠા ભાગમાં છપાઈ છે તે છે એમ કહી જીવસમાસ, અને કર્મપ્રકૃતિસ્તવ એ બે પ્રકરણે છખંડાગામના “બંધસ્વામિ7 અને “બંધવિધાન” નામના બે ખંડને આધારે રોજાયાને સંભવ દર્શાવાય છે. અંતમાં દિ. પ્રાકૃત પંચસંગ્રહના કતાંનું નામ જાણવામાં નથી પરંતુ એને સમય શકસંવત્ ૭૩૮માં પૂર્ણ કરાયેલી ધવલાની પહેલાં અને વિક્રમની પાંચમી સદીમાં થઈ ગયેલા મનાતા શિવશર્મસૂરિકૃત સમગની રચના પછીને છે એમ કહ્યું છે. { આ પ્રમાણેના આ લેખમાં પ્રસ્તુત શ્વે. એરિયાને અધારે દિ. પ્રાકૃત પંચસંગ્રહ–સત્તરિનામનું પ્રકરણ રચાયાનું જે * ૧. આ નામની જે . કૃતિ છે તે તે આના આધારરૂy નહિ હોય? જ - - - - - - - - Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy