SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રોઢ ગ્ર અને સરિયા એ બે શબ્દ પણ સાચા છે પરંતુ સિરિ શબ્દ માટે શે આધાર આપી શકાય તે બાબતમાં એ શબ્દ વાપરનારા વિદ્વાને સૂચવવા કૃપા કરશે? ગાથાની સંખ્યા – સત્તરિને અર્થ સિત્તેર થાય છે. આ અર્થમાં પાઈયમાં સત્તરિ, સત્તરિયા, સયરિ, સયરિયા અને સિત્તરિ શબ્દ વપરાતા જોવાય છે. વળી આ અર્થસૂચક સંસ્કૃત શબ્દ સપ્તતિકાને પણ આ કૃતિ માટે પ્રવેગ થએલે છે. એથી આ કૃતિમાં હ૦ ગાથા હોવાની પરંપરા છે એમ ફલિત થાય છે પરંતુ આજે આ કૃતિની જે ભિન્ન ભિન્ન હાથથીઓ મળે છે તેમાં વિશેષ ગાથા જોવાય છે. મુદ્રિત પ્રકરણમાલા તેમ જ ટર્બો વગેરેમાં ૯૨ ગાથા છે. એમાંની કેટલીક અર્થની પૂર્તિ કે અના સ્પષ્ટીકરણાર્થે ટીકાકારને હાથે કે કેઈ અભ્યાસીને હાથે રચાયેલી કે ઉમેરાયેલી હોય એમ જણાય છે. વળી એમાં અંત ભાસની ગાથાઓ પણ ભળી ગઈ છે. એક સમયે સત્તરિની ગાથા ૮૯ની ગણાતી હતી એમ નીચે મુજબનું જે અવતરણ આ સરક્ષિાને લગતી હાથપેથીમાં લેવાય છે એ ઉપરથી જાણી શકાય છે – " गाहगं सयरीए चन्दमहत्तरमयाणुसारीए । टीगाइ निमियाणं एगुणा होइ नउई उ ॥" આને અર્થ એ છે કે ચન્દ્ર મહત્તરના મતને અનુસરનારી. પ્રમાણે સરિની ગાથાનું પ્રમાણ ૯૦માં એક ઓછું અથૉત્ ૮૯ છે. “ જૈન ધર્મ પ્રસારક સભાએ ઈ. સ. ૧૯ લ્માં છપાવેલી સિત્તારની આવૃત્તિમાં ૭૫ ગાથા છે જ્યારે “ જેન આત્માનંદ સભા” તરફથી મલયગિરસૂરિકૃત ટીકા સહિત Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy