SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રોઢ ગ્રન્થ २२७ પ્રશ્ન પં. હીરાલાલ જેને એમના લેખ નામે ષખંડાગમ કમ્મપયડી, સતક ઔર સિરીપ્રકરણ” માં ઉઠાવ્યે છે. આ લેખમાં એમણે સત્તરિયાને રચના સમય વિક્રમની ચાથીથી છઠ્ઠીને ગાળે હેવાનું જણાય છે એમ કહ્યું છે (જુઓ પૃ. ૪૪૬ ). નામકરણ–પ્રસ્તુત કૃતિનું નામ ગ્રંથકારે દર્શાવ્યું નથી. એનું પ્રચલિત નામ “સિત્તરિ' હોય એમ જણાય છે પરંતુ એની વાસ્તવિકતા માટે પ્રમાણ મળવું જોઈએ. સિદ્ધહેમચન્દ્રમાં “સત્તત ” એ સૂત્ર ( ૮-૧-૨૧૦ ) દ્વારા “સપ્તતિ' ઉપરથી “સત્તરિ’ શબ્દ સિદ્ધ કરાવે છે. અહીં સિત્તરિ' માટે ઉલ્લેખ નથી. “જગચિતામણિ” ચૈત્યવંદન, માનદેવસૂરિકૂત ગણુતા તિજયપહુત ( ગા. ૪, ૯, ૧૧ ને ૧૪) ઈત્યાદિમાં “ સત્તરિ ” શબ્દ જોવાય છે. “સત્તરિ” એ અર્થમાં “સરિ' શબ્દ પણ વપરાય છે. જેમકે પંચસંગહપગરણના છેલા અધિકારની ગા. ૧૪૩માં. આની પિત્ત વૃત્તિમાં “સપ્તતિકા' શબ્દ છે. સત્તરિયાની મલયગિરિસૂરિકૃત ટીકામાં પ્રારંભમાં આ કૃતિને સતિ કહી છે. સત્તરિયા ૧. આ લેખ પ્રેમી-અભિનંદન પ્રસ્થ પૃ ૪૪૫-૪૪૭)માં છપાય છે. ૨. આ શીર્ષક વિચિત્ર છે કેમકે એમાંના તમામ નામે એક જ ભાષામાં નથી એટલું જ નહિ પણ પાઈય નામ પણ પૂરેપૂરાં શુદ્ધ નથી. ૩. કેટલાક અભયદેવસૂરિકૃત કહે છે.. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy