SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રોઢ ગ્ર ૨૨૫ મુદ્રિત ગુણિ( પત્ર રઆ )માં આ સંબંધમાં નીચે મુજબની મતલબની વિશેષ હકીકત છે – દિવાયના પરિકમ્મ, સત્ત, પઢમાણુઓગ, પુષ્યગયા અને ચૂાલયા એમ પાંચ પ્રકારે છે. તેમાં ચૌદ પુરાવ(પૂર્વ)માંનું બીજું પુત્વ તે અગેણિય છે. તેના પાંચમા વઘુનાં વીસ પાહુડ પ્રાભૂત ! છે. એ પૈકી ચોથા કમ્મપડિ નામના પાહુડમાંથી આ સત્તયાને ઉદ્ધાર કર્યો છે કમ્મપડિ એ ૨૪ અનુગદ્વારમય મહાર્ણવ છે. એના આ એક બિંદુરૂપ છે. એમાંથી અહીં ત્રણ અધિકાર લેવાયા છે. એથી આ સત્તરિયાને દિ ક્વાથને નિઃસ્પંદ કહેલ છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે સત્તરિયા એ કમ્મપડિ નામના પાહુડને આધારે જાયેલી છે. શિવશક્િત સયગ( બસયગ)ની લઘુચૂણિ જે ચન્દ્રષિએ રચેલી મનાય છે અને જે ઉપલબ્ધ હોઈ છપાઇ છે. તેમાં સમગની ઉત્પત્તિ આના કરતાં વિસ્તારથી વિચારાઈ છે. ત્યાં ઉપર પ્રમાણે દિવાયના પાંચ પ્રકારના ઉલેખ બાદ પુવયના ૧૪ પ્રકારે જણાવતાં ઉજાય, અણિય એમ છેક લેગબિંદુસાર એમ ચૌદ પુવ પૈકી ત્રણનાં નામે દર્શાવાયાં છે. પછી અગેણિય પુરવમાં આઠ વધુ છે એમ કહી પુરવંત, અવરંત, ધુવ, અધુવ અને ચવણલદ્ધિ એમ પાંચ વલ્થનાં નામ આપી પાંચમા વધુમાંથી સમગની ઉત્પત્તિ થઈ છે એમ કહ્યું છે. આ વત્યુના વીસ પાહુડ છે. તે પૈકી કમપડિ નામનું ચોથું પાહુડ એ અત્રે પ્રસ્તુત છે. આ પહુડનાં ૨૪ અણુઓગદાર (અનુગાર)નાં નામ ત્રણ ગાથા દ્વારા રજૂ કરાયાં છે. ત્યાર બાદ ૧૫ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy