SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ કમસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ વિવરણની અન્યાન્ય વિશિષ્ટતાઓ દર્શાવવી જોઈએ. પરિશિષ્ટમાં મૂળ વગેરેમાંનાં અવતરણેનાં મૂળ અને એની સૂચી અપાવી જોઈએ. અંતમાં એટલું જ કહીશ કે વિશેષનામેની અને પારિભાષિક શબની સૂચી વગેરેથી આ સંસ્કરણ સમૃદ્ધ બનાવાશે તે જૈન સાહિત્યની પ્રભાવના કાર્યોને લાભ મળશે અને કર્મસિદ્ધાન્તને અંગે ઝીણવટભર્યો અભ્યાસ કરવાની પ્રેરણા ઉદ્દભવશે. – જૈ૦ ધ૦ પ્ર૦ ( પુ. ૮૦, અં. ૮ ), Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy