SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાઢ ગ્રન્થા २०७ શ્વેતાંખરીય અને દિગબરીય ગ્રંથાના એક અંશરૂપ સયગે ( શતકે ) સાથે સ ંતુલન ઈત્યિાદિ ભાખતે વિચારાવી જોઇએ. મૂળની ભાષા પાઈય—જઇશુ મરહી ( જૈન માહારાષ્ટ્રી) છે. એમાં મકારાદિની અલાક્ષણિકતા, વિભક્તિ એના લાપ અને વ્યત્યય, છંદની ખાતર સરીર'ને બદલે સરિર'ના પ્રયાગ વગેરે નજરે પડે છે તેા એની યથાયાગ્ય નોંધ લેવાવી ઘટે. " " પત્ર૯૯માં ‘મુનિતથ્થા : ' એવા પ્રચાગ વિનેહિતામાં છે. શૈલી અન્ધસયગની શૈલી વિષે વિચાર કરાયા જણાત નથી. આ ગ્રંથ ક સિદ્ધાન્તના શિખાઉ માટેના નથી, એ તે આ સિદ્ધાન્તથી અમુક અંશે તે પરિચિત વ્યક્તિ માટેના છે. એ સ્વાધ્યાય માટે આવૃત્તિ કરવા માટે ઉપયાગી છે. એમાં કેટલીક વાર પ્રકૃતિઓનાં નામ ન આપતાં એની સંખ્યા જ અપાઇ છે એટલે આ ગ્રંથ પ્રાવેશિક કૅટિના નથી. ઉત્તર પ્રકૃતિએના ઉત્કૃષ્ટ પ્રદેશમધના સ્વામિત્વ કહ્યા માદ એની જઘન્ય સ્થિતિ પરત્વે કથન ન કરતાં અન્ય ખામત જે રજૂ કરાઇ છે તે ગ્રંથકારની શૈલીની વિચિત્રતાનું દ્યોતન કરે છે એમ વિનયહિતા ( પત્ર ૧૧૯૪ )માં કહ્યું છે. ખાવનમી ( ખરી રીતે ત્રેપનમી ગાથામાં મૂળ પ્રકૃતિએની જઘન્ય સ્થિતિ સાંભળે! એમ કહ્યા પછી એ ખાખત રજૂ કરાઇ નથી. શું એને લગતી ગાથા રચાઈ જ નઠુિં હશે? મુદ્રિત ચણ્િ (પત્ર ૨૭૫)માં તા આને અંગે એક ગાથા આપી વ્યાખ્યા કરાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy