________________
૧૯૮ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રોઢ પ્રત્યે પ્રસ્તાવના સહિત અમદાવાદના “વીરસમાજે ઇ. સ. ૧૯૨૩માં પત્રાકારે પ્રસિદ્ધ કરેલું “શ્રીબધશતકપ્રકરણમ”.
આ બંને પ્રકાશનો પૈકી પહેલાને વિશેષ ઉપગી અને સમૃદ્ધ બનાવવા માટે નિમ્નલિખિત સામગ્રીઓમાંથી એકને પણ સ્થાન અપાયું નથી એટલું જ નહિ પણ એ માટે કામમાં લેવાયેલી હાથપથીની પણ નેંધ નથી તે તે સમયની પરિસ્થિતિને આભારી હશે –
વિષયાનુક્રમ, પ્રસ્તાવના, ગાથાઓને અકારાદિ ક્રમ, ' અવતરણનાં મૂળને નિદેશ, અવતરણની સૂચી, પારિભાષિક શબ્દની સૂચી અને વિશેષનાગેની સૂચી. - ૧૦૬ ગાથામાં રચાયેલી મૂળ કૃતિના પ્રણેતાને પરિચય પણ અપાયે નથી. ચૂર્ણિના રચનાર કે પૂર્વકાલીન આચાર્ય છે એવા ઉલલેખપૂર્વક બસયગની મોટે ભાગે એકેક ગાથા આપી એની નીચે એના સ્પષ્ટીકરણાર્થે ચૂણિને આવશ્યક અંશ અપાયે છે.
બીજું પ્રકાશન ચડિયાતું છે. એમાં વિનયહિતાગત પાઈય અવતરની છાયા ટિપ્પણરૂપે તે તે સ્થળે અપાઈ છે. લઘુભાસને અંગે માર્ગદર્શક ટિપણે છે. પ્રસ્તાવનામાં શિવશર્મસૂરિ શ્રુતકેવલી હશે એમ કહ્યું છે. આ પ્રકાશનમાં મૂળ કૃતિની ૧૦૭ ગાથા અપાઈ છે, જે કે અંતિમ ગાથાને અંક ૧૦૬ છપાવે છે પરંતુ એ ખોટે છે અને એ તે ૩૦મી
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org