________________
પ્રૌઢ ગ્રન્થ
૧૯૫
દિગંબરીય હોય તે પણ તેને નિર્દેશ થવે જોઈએ. આવાં અવતરણે પાઠાંતરો પૂરાં પાડી શકે. આથી તે સાચા સંપાદકે મુદ્રિત પાઠે પ્રમાણે અવતરણમાં પરિવર્તન કરતા નથી.
પ્રસ્તાવના – કમ્મપયડિસંગહણના પ્રણેતા કેણું છે? એઓ શિવશર્મસૂરિ છે એ પ્રાચીનતમ ઉલેખ કે ક્યાં કર્યો છે? આ શિવશર્મસૂરિ તે કણ અને એમણે કઈ કઈ કૃતિ રચી છે? આવા વિવિધ પ્રશ્નો જે પ્રણેતાને અંગે ઉદ્દભવે છે તેના સપ્રમાણ ઉત્તરો પ્રસ્તાવનામાં અપાવા જોઈએ. આ ઉપરાંત વિવરણકારેને પણ યથાગ્ય પરિચય અપાવે જોઈએ. સાથે સાથે મૂળ અને એનાં વિવરણેના સમગ્ર અવકન દ્વારા પ્રસ્તાવનાને સમૃદ્ધ બનાવવી ઘટે.
કમ્મપડિસંગહણમાંની કઈ કઈ વિગત કર્મવિષયક અન્ય પ્રૌઢ ગ્રંથમાંની કઈ કઈ વિગતથી જુદી જણાય છે અને તેમ શા માટે છે તેમ જ એ વિરુદ્ધ જણાતી વિગતને સુમેળ સાધી શકાય તેમ છે કે નહિ ઈત્યાદિ પ્રશ્નોના પણ તટસ્થ ભાવે અને પ્રમાણપુરસર ઉત્તરોને પ્રસ્તાવનામાં એગ્ય સ્થાન અપાવું જોઈએ,
કમ્મપડિસંગહણ કમ્મપડિ' નામના પાહુડ પ્રાભૃત)ને આધારે જાયાનું પ્રથકારે જાતે કહ્યું છે તે આ પાહુડતું નિરૂપણ પણ નોંધપાત્ર ગણાય.
જે હાથપોથીઓ વગેરેને સંપાદનાર્થે ઉપયોગ કરાયે હેય તેને પરિચય પ્રસ્તાવનામાં હેય એ સ્વાભાવિક છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org