SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રૌઢ ગ્રન્થા ૧૯૩ સ્વાભાવિક છે. પરંતુ એના વિવરણાદિ પણ જે પાઠાંતરી પૂરાં પાડી શકે તેમ હોય તા તે પણ નોંધાવાં જોઇએ, છાયા— કમ્મપયડિસ ગહણી અને એની મલયગિરિસૂરિષ્કૃત ટીકાનું ગુજરાતી ભાષાંતર છપાવાયું છે પરંતુ આની સંસ્કૃત છાયા માટે તેમ થયાનું જણાતું નથી તે એ કાર્ય હાથ ધરાવું જોઇએ જેથી ભાષાશાસ્ત્રના અભ્યાસ માટે એ કામ લાગે. જેમ સત્તરિયા ઉપર એક કરતાં વધારે ઙ્ગિ રચાઇ છે તેમ કમ્મપ/િસ ગહણી માટે બન્યાનું જણાતું નથી. આ હિંસામે મુદ્રિત સૃષ્ણુિ દિગંબર મનાતા યુતિવૃષભે રચ્યાનું ૫. હીરાલાલ જૈનનું માનવું છે. આ યતિવૃષભે કમ્મપયડિસંગહણીના આધારે કસાયપાહુડને અંગે ચૂર્ણિસૂત્ર રચ્યાં છે. તા એ ચૂર્ણિસૂત્રા સાથે સબંધ ધરાવતી ગાથાઓને નિર્દેશ કરાવા જોઇએ. ઉપર્યુક્ત શ્તુિના ઉપયેગ મલયગિરિસૂરિએ કમ્મપડિ– સંગહણીની ટીકા રચવામાં કર્યાં છે જ્યારે આ ટીકાના ઉપયેગ ન્યાયાચાર્યે કર્યા છે. આમ હાઇણ્િગત સ્પષ્ટીકરણ ઉપરાંત મલયગિરિસૂરિએ શી વિશેષતા દર્શાવી છે અને ન્યાયાચાય ના આ સંબંધમાં શે। વિશિષ્ટ ફાળા છે તેની તારવણી કરાવી જોઇએ. મને એમ સ્ફુરે છે કે મલયગિરિસૂરિના એક વિધાનની લેાચના ન્યાયાચાયે કરી છે. આ વિષય પ્રસ્તાવનાના એક અંશરૂપ ગણી શકાય. કમ્મપડિસ ગહણી ઉપર નિમ્નલિખિત ત્રણ ટીકામ્મા અપ્રાશિત હોય એમ લાગે છે એટલે એ પહેલી તકે છપાવવી. ઘરે ૧૩ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy