SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રૌઢ ગ્રન્થા ૧૮૧ અનાગમિક સાહિત્યના વિષયદીઠ વિભાગે જૈન ગ્રંથાવલીમાં પડાયા છે, તેમાં પ્રથમ ‘ન્યાય’ના ઉલ્લેખ કરી લેસેમિક’ના નિર્દેશ છે. આ લેિસેાક્િ’માં સૌથી પ્રથમ હરિભદ્રસૂરિ અને યશેાવિજયગણના ગ્રંથા ગણાવી અધ્યાત્મના ગધેાની સૂચી અપ.ઇ છે અને ત્યાર બાદ ‘પ્રક્રિયા ગ્રંથ’ પૂર્વક ‘વર્ગ ૧’માં કમ પ્રથાની નોંધ લેવાઈ છે. આમાં કમ્મપડ અને સગ વિષે ઉલ્લેખ છે. આમ આ બે ગ્રંથ એ અનાગમિક સાહિત્યના તત્ત્વજ્ઞાનરૂપ વિભાગના એક મુખ્ય અગનાં અવયવ છે. જૈન દર્શનમાં કર્માંના સર્વાંગીણુ સ્વરૂપનું નિરૂપણુ મહત્ત્વના ભાગ ભજવે છે એટલે દાર્શનિક સાહિત્યમાં તા એને લગતા ગ્રંથે। હોય એ સ્વાભાવિક છે. ક્રમના શુભ અને અશુભ વિપાક દર્શાવવા માટે કથાસાહિત્ય અને ખાસ કરીને ઔષદેશિક તેમ જ રૂપકાત્મક સાહિત્ય યેાજાયેલ છે એ વાત લક્ષ્યમાં લેતાં કર્મના સિદ્ધાન્તના વિષયની વ્યાપકતા જૈન સાહિત્યમાં કેટલી બધી છે એ જણાઇ આવે છે. વળી કને આવવાના અને એને રોકવાના માર્ગ તેમ જ એના ક્રમશઃ અને આત્યંતિક નાશ એ મામતે કેવળ નવ તત્ત્વાને અગેની કૃતિઓમાં વિચારાઇ છે એમ નહિ પરંતુ એક રીતે તે આગમમાં પણ આ ખાખતાની પ્રરૂપણા છે, જો કે કમને લગતી હકીકતા છૂટીછવાઇ એમાં રજૂ થઈ છે. કમ્મપડિ (કમ પ્રકૃતિ) વિશેષત: વ્યાપક અને મહત્ત્વપૂર્ણ કર્મસિદ્ધાન્તના એક અદ્વિતીય 'ગરૂપ આઠ ૧. આને એકત્રિત કરી મેં અંગ્રેજીમાં એક લેખ નામે “The Doctrine of Karman in the Jaina Canon ” લખ્યું છે, એ અત્યારે તે અપ્રકાશિત છે. - Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy