SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ *સિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા આ ઉપરથી અનાગમિક સાહિત્ય આગમિક સાહિત્ય કરતાં ઘણા મોટા પ્રમાણમાં છે એ વાત તરી આવે છે. વળી એમાં ગુજરાતી, કાનડી. તામિલ ઇત્યાદિ ભાષામાં રચાયેલા સાહિત્યને પણ સ્થાન છે અને આજે પણ અનાગમિક સાહિત્ય મહેાળા પ્રમાણમાં રચાય છે. ૧૮૦ જૈન ગ્રંથાવલીની પ્રસ્તાવના ( રૃ. ૪ )માં કહ્યું છે કે “હાલમાં જે સાહિત્ય મળ્યુ છે અને મળે છે તેમાં આગમ સિવાયના બીજા શુા ગ્રંથા સંવત આઠેસે પછીની સાલમાં લખાયેલા મળે છે.” મા પ્રસ્તાવના (પ્રુ. ૫)માં નીચે મુજબ ઉલ્લેખ છે ઃ— “દેવદ્ધ ગણી મહારાજ પછીથી છેક ધનેશ્વરસૂરિ શત્રુંજયમાહાત્મ્યના કર્તા થયા છે. તેમની વચ્ચેના ૪૦૦ વર્ષોમાં તે સમયના કર્તાને કરેલા એક પણ ગ્રંથ મળી આવ્યેા નથી.” આ વિધાના કેટલે અંશે સાચાં છે એ વાત ખાજુએ રાખીએ તે પણ અનાગમિક સાહિત્યના પ્રણયનકાળ ઉપર આ કઇંક પ્રકાશ પાડે છે એમ તે માનવું જ પડશે ૧. આધુનિક યુગના જૈન લેખાની જીવનરેખા અને એમની સાહિત્ય-પ્રવૃત્તિની નૈધિ થવી ધરે સાથે સાથે આ યુગમાં જેટલા પ્રાચીન ગ્રંથ પ્રકાશત થયા છે તેની સવિસ્તર સૂચી પ્રસિદ્ધ થવી જોઇએ. જૈન ગ્રંથાવલી ’ના નૂતન સંસ્કરણુરૂપે એક ગુજરાતી પુસ્તક તૈયાર થાય તા જૈન સાહિત્યની વિશાળતા ના ખ્યાલ આવે. .. આ તૈયાર કરવામાં એક અંગ્રેજી અને એક ફ્રેન્ચ પુસ્તક કામ લાગે તેમ છે. પહેલાના લેખક પ્રે. હરિ મેાદર વેલણુકર છે અને બીજાના ડૉ. ગેરિત છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy