SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા ૧૬૫ (૧) તીવ્ર લેભ તેમ જ ઉગ્ર કેધપૂર્વકની નિદ્રા “સત્યાનદ્ધિ' નિદ્રામાં નિમિત્તરૂપ બને છે. (૨) “સ્યાનદ્ધિ” નિદ્રાને ઉદય જેમને થયે હાયપછી એ સાધુ હોય તે એમને એ વેષ સંઘ ઉતરાવી નાંખી એમને વિદાય કરે છે. અહીં જે ઉદાહરણે અપાયાં છે તે સાધુઓને જ લગતા છે. એ સાધુઓનાં નામ પણ દર્શાવાયાં નથી તે એમના પરિચયની તે આશા જ શી રાખવી? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy