________________
[૧૧] સ્યાન િઅંગેનાં પાંચ ઉદાહરણ કર્મના મુખ્ય આઠ પ્રકાર ગણાવાય છે. આમાંના એક નામ “દર્શનાવરણ છે. એના જે નવ ઉપપ્રકારે પડે છે તેમાંના પાંચ તે પાંચ જાતની નિદ્રાઓ છે. આ નિદ્રાઓમાં અધમાધમનિકૃષ્ટ નિદ્રાને “ત્યાદ્ધિ” તેમ જ “સ્યાનગુદ્ધિ' પણ કહે છે. આ બંનેને પ્રાઈયમાં અનુક્રમે “થીણુદ્ધિ” અને “થીણગિદ્ધિ’ તરીકે અને અંગ્રેજીમાં somnambulism તરીકે ઓળખાવાય છે.
“શી” શબ્દ સિદ્ધહેમચન્દ્ર (અ. ૮, પા ૧, રૂ. ૭૪), દશીનામમાલા (૨, ૯૧), કુમારવાલચરિય અને પાઈયલચ્છીનામમાલામાં વપરાયે છે, જ્યારે એ જ અર્થવાચક “થિ’ એ શબ્દ શિ૦ હે(અ. ૮, પા. ૧, સૂ ૭૪ અને અ. ૮, પા. ૨, સૂ. ૯ )માં તેમ જ ઉબધ ( આ૦ ૨, શ્લો. ૩૦)માં દરિગેચર થાય છે. આ બંને શબ્દનો અર્થ “કઠા એકત્રિત થયેલ છે. એને સંસ્કૃતમાં “રત્યાન કહે છે. “થીણગિદ્ધિને ઉલેખ ઠાણ ( કા. ૯ ), ઉત્તરઝયણ ( અ. ૩૩, ગા. ૫ ) અને વિસે સાવસ્મયભાસ ( ગા. ૨૩૪ )માં છે. એવી રીતે શીશુદ્ધિને ઉલેખ સમવાય ( સ. ૧૫)માં છે. જે વ્યક્તિને રત્યાદ્ધિ' નિદ્રાને ઉદય થયું હોય તેને “સત્યાદ્ધિક કહે છે. એને માટે પાય શબ્દ “થીણુદ્ધિય” છે અને એ વિસાવયસભાસની ૨૩પમી ગાથામાં તેમ જ નિસીહના
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org