SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા ૧૫૯ આ ટીકા (પૃ. ૧૭૦)માં એ ઉલેખ છે કે પારમર્થ વચનના જાણકારો કણિકા, ગેળ, ઘી, કટુક ભાંડાદિ દ્રવ્યના વિકારરૂપ મોદકનું ઉદાહરણ આપે છે. આથી એ ફલિત થાય છે કે આ ટીકા કરતાં કે એકાદ પ્રાચીન ગ્રન્થમાં તે મોદકનું ઉદાહરણ અપાયું છે. આમ હાઈ એ ગ્રન્થ કે ગ્રન્થ કયા છે તેની તપાસ થવી ઘટે. સાથે સાથે એ ઉમેરીશ કે આ આઠમા અધ્યાયની આ ટીકામાં કર્મવિષયક જે સંસ્કૃત અવતરણ જેવાય છે તે કયા ગ્રન્થનાં છે તેની પૂરી શેધ થવી ઘટે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy