________________
૧૪૦
કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રોઢ ગ્રન્થ
દ્રવ્ય આપસઆપસમાં સરખું હોય છે.
આનુપૂર્વી –દેવ -ગતિ અને નરક-ગતિ સંબંધી આનુપૂર્વીનું દ્રવ્ય સૌથી અ૫ પરંતુ આપસમાં સરખું હોય છે. એના કરતાં મનુષ્ય-ગતિ-આનુપૂર્વીનું અધિક હોય છે અને એના કરતાં પણ તિર્યચ-ગતિ-આનુપૂર્વીનું અધિક હોય છે.
ત્ર-દશક અને સ્થાવર-દશક– ત્રયનું દ્રવ્ય સોથી એ અને સ્થાવરનું અધિક હોય છે. એવી રીતે પર્યાપ્તનું ઓછું અને અપર્યાપ્તનું અધિક હોય છે. આ પ્રમાણે સ્થિર અને અસ્થિરનું, શુભ અને અશુભનું, સુભગ અને દુર્ભગનું, આદેય અને અનાદેયનું, સૂક્ષ્મ અને બાદરનું તેમ જ પ્રત્યેક અને સાધારણ સમજવું.
અયશકીતિનું દ્રશ્ય સૌથી ઓછું અને યશકીર્તિનું સંખ્યયગણું છે.
આતપ, ઉદ્યોત, પ્રશસ્ત અને અપ્રશસ્ત વિહાગતિ તેમ જ સુસ્વર અને દુખસ્વરનું દ્રવ્ય પરસ્પર તુલ્ય હોય છે.
આમ કમ્મપયડિની ટીકામાં છે. પરંતુ સયમની પજ્ઞ ટીકામાં કર્મ પ્રકૃતિના ટીકાકારને આધારે જે કથન કર્યાને ઉલલેખ છે તેની સાથે મેળ ખાતો નથી.
અલ્પબહુત્રને અભાવ નિર્માણ, ઉચ્છવાસ, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ અને તીર્થકર એ “નામે કર્મની ઉત્તરપ્રકૃતિનું અ૫બડુત્વ નથી કેમકે અલ્પબહુ તે સજાતીય
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org