________________
રૂપરેખા
૧૩૯
અધિક દ્રવ્ય સમચતુરસ-સંસ્થાનનું અને એનાથી અધિક હંડક સંસ્થાનનું હોય છે.
અંગો પાગ- આહારક, વૈક્રિય અને ઔદારિક અંગોપાંગેનું દ્રવ્ય ઉત્તરોત્તર અધિક અધિક હોય છે.
સહનન– છ સંતુનને પૈકી પહેલાં પાંચ સંહનાનું દ્રવ્ય સૌથી ઓછું પરંતુ પરસ્પર તુલ્ય હોય છે. સેવાર્ત–સંહનનનું એથી અધિક હોય છે.
વણે– ( ૧ ) કૃણ, ( ૨ ) નીલ, ( ૩ ) રક્ત, ( ૪ ) પીત અને (૫) વેત એ વર્ષો પૈકી એકબીજાનું દ્રવ્ય ઉત્તરોત્તર અધિક હોય છે.
ગન્ધ– સુગન્ધનું દ્રવ્ય એછું અને દુર્ગશ્વનું એથી અધિક હોય છે.
રસ- ( ૧ ) કઢ. ( ૨ ) તિક્ત, ( ૩ ) કષાય, (૪) આમ્સ અને ( ૫ ) મિષ્ટ એમ પાંચ રસનું દ્રવ્ય એકબીજાથી ઉત્તરોત્તર વધારે વધારે હોય છે.
પ– કર્કશ અને ગુરુ સ્પર્શનું દ્રવ્ય સૌથી ઓછું પરંતુ પરસ્પર તુલ્ય હોય છે. મૃદુ અને લઘુ સ્પર્શનું એથી અધિક પરંતુ આપસ આપસમાં સરખું હોય છે. રૂક્ષ અને શીત સ્પર્શનું દવ્ય એથી અધિક પરંતુ પરસ્પર સરખું હોય છે સ્નિગ્ધ અને ઉણ સ્પર્શનું દ્રવ્ય એથી વિશેષ પરંતુ આપ આપસમાં થાય હોય છે. આમ ચાર જેડીમાં જે બએ સ્પર્શ છે તેનું
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org