SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ કૅસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થે ‘ નામ ’કર્મ— આના આપણે એના અવાંતર ભેદા આશ્રીને વિચાર કરીશું : ૧૩૮ ગતિ—દેવ-ગતિ અને નરક-ગતિ બંનેનું દ્રવ્ય સૌથી ઓછું હાય છે, જો કે એ પરસ્પર સરખુ છે. મનુષ્ય-ગતિનું એથી અધિક અને તિર્યંચ-ગતિનું તે એથી પણ અધિક હૈાય છે. જાતિ— દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પચેન્દ્રિય એ ચાર જાતિનું દ્રશ્ય સૌથી ઓછું પરંતુ પરસ્પર તુલ્ય છે જ્યારે એકેન્દ્રિયનું એથી અધિક છે. શરીર- આહારક, વૈક્રિય, ઔદારિક, તેજસ અને કાણુ એ શરીરનું દ્રવ્ય ઉત્તરાત્તર અધિક હેાય છે. સઘાત... પાંચ સધાતા માટે ઉપર મુજખ સમજી લેવું. ધન- (૧) આહારક-આહારક (૨) આહારક-તેજસ, (૩) આહારક-કાણુ, ( ૪ ) આહારક-તૈજસ–કાણુ, (૫) વૈક્રિય–વૈક્રિય, ( ૬ ) વૈક્રિય-તેજસ, ( ૭ ) વૈક્રિય–કાર્મ, ( ૮ ) વૈકિય-તેજસ-કાણુ, ( ૯ ) ઔદારિક-ઔદારિક, ૧૦) ઔદારિકતેજસ, ( ૧૧ ) ઔદારિકકામ ણુ, ( ૧૨ ) ઔદારિક-તૈજસકાળુ, ( ૧૩ ) તેજસ-તેજસ ( ૧૪ ) તેજસ કાણુ અને ( ) ( ૧૫ ) કાણુ-કાણુ એમ પદર બધનનું દ્રવ્ય ઉત્તરાત્તર અધિક ડાય છે. સંસ્થાન છે. સ`સ્થાના પૈકી વચલાં ચાર સસ્થાનાનું દ્રવ્ય સૌથી એછું, જો કે પરસ્પર તુલ્ય હાય છે. એના કરતાં Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy