________________
રૂપરેખા
૧૪૧
પ્રકૃતિઓમાં કે પછી પ્રતિપક્ષ વિરોધી) પ્રકૃતિઓમાં વટી શકે. ઉપર્યુક્ત છ પ્રકૃતિએ કેઈ પિંડ-પ્રકૃતિના અવાંતર ભેદરૂપ નથી અર્થાત્ એ સજાતીય નથી. વળી સુભગ અને દુર્ભગની જેમ પરસ્પર વિરોધી પણ નથી કેમકે એને બંધ સમકાળે થઈ શકે છે.
ગોત્ર– નીચ ગોત્રનું દ્રવ્ય સૌથી ઓછું છે અને ઉચ્ચ ત્રનું એથી અધિક છે.
અંતરાય– દાનાન્તરાય, લાભાન્તરાય, ભેગાન્તરાય, ઉપભેગા-તરાય, અને વીતરાયનું દ્રવ્ય એકબીજાથી ઉત્તરોત્તર અધિક અધિક હોય છે.
જઘન્ય પદ આશ્રીને એ૯૫બહુવ જ્ઞાનાવરણ– આને અંગે ઉત્કૃષ્ટ પદ આશ્રીને જે કહેવાયું છે તે જ હકીકત એ પણ સમજવાની છે.
દર્શનાવરણ–નિદ્રા, પ્રચલા, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા અને ત્યાનદ્ધિનું દ્રવ્ય એકેકથી ઉત્તરોત્તર અધિક છે. કેવલદર્શનાવરણનું એથી અધિક એમ છેકે બાકીની ત્રણ ઉત્તર–પ્રકતિઓ માટે ઉત્કૃષ્ટ પદને આશ્રીને જે કહ્યું છે તે ઘટાવી લેવું.
વેદનીય–ઉત્કૃષ્ટ પદને અને જે કહ્યું છે તે જ હકીકત અહીં પણ સમજી લેવી.
મેહનીય–અપ્રત્યાખ્યાનાવરણ માનથી માંડીને તે અરતિ સુધીની વસ ઉત્તર-પ્રકૃતિઓનું દ્રવ્ય ઉત્કૃષ્ટ પદ આશ્રીને જેમ હોય છે તેમ જ અહીં પણ છે. અરતિથી ત્રણે વેદનું દ્રવ્ય
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org