SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ કર્મસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ પ્રત્યાખ્યાનાવરણ લેભ, ( ૧૧ ), પ્રત્યાખ્યાનાવરણ માયા, (૧૨) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, (૧૩), પ્રત્યાખ્યાનાવરણ માન, (૧૪) અપ્રત્યાખ્યાનાવરણ લેભ, (૧૫) અપ્રત્યાખ્યાનાવરણ માયા, ( ૧૬ ) અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અને (૧૭) અપ્રત્યાખ્યાવરણ માન. મેહનીય કર્મના દેશઘાતી દ્રવ્યને આવલીના અસંખ્યાતમે ભાગે ભાગવે. તેમ કરતાં જે જવાબ આવે એટલી સંખ્યા બાજુએ રાખી બાકીના બહુભાગના બે ભાગ પાડી એક ભાગ નેકષાયોને અને બીજો સંજવલન–કષાયને આપો. શેષ ભાગ પણ સંજવલન-કષાયને આવે. - સંજવલન કષાયના દેશઘાતી દ્રવ્યની વહેંચણી ઉપર મુજબ છે. એની ચાર પ્રકૃતિએને ક્રમ નીચે પ્રમાણે છે – ( ૧ ) સંજવલન લેભ, ( ૨ ) સંજવલન માયા, (૩) સજ્વલન ક્રોધ અને ( ૪ ) સંજવલન માન. ચારે સંજવલન કષાયેને સર્વઘાતી તેમ જ દેશઘાતી એમ બન્ને પ્રકારનું દ્રવ્ય મળે છે. અવશિષ્ટ પાર કષાને અને મિથ્યાત્વને સર્વિઘાતી જ દ્રવ્ય મળે છે અને નેકષાયને દેશઘાતી જ દ્રવ્ય મળે છે. નેકષા માટેની વહેંચણીની વ્યવસ્થા ઉપર મુજબ છે. નવે નોકષાયને સમકાળે બંધ થતા નથી કેમ કે ત્રણ વેદમાંથી ગમે તે એકને જ બંધ થાય છે. એ બાબત રતિ અને અરતિને તેમ જ હાસ્ય અને શેકને પણ લાગુ પડે છે. આમ ભાગીદારો પાંચ જ છે. એને ક્રમ નીચે મુજબ સમજવાને છે - Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy