________________
રૂપરેખા
-
૧૩૩.
દેશઘાતી દ્રવ્યની વ્યવસ્થા “જ્ઞાનાવરણ કર્મની દેશવાતિની પ્રકૃતિને અંગે જેમ કરાઈ હતી તેમ કરવી. એ હિસાબે ચક્ષુ૮ર્શનાવરણ, અચક્ષુર્દશનાવરણ અને ૩ અવધિદર્શનાવરણને પિતપતાને હિસ્સો મળી રહેશે. બાકીની છ પ્રકૃતિએ સર્વજ્ઞાતિની હોવાથી એને આ દેશઘાતી દ્રવ્યમાંથી કંઈ મળશે નહિ.
જે જે પ્રકૃતિને જે જે દ્રવ્ય કટકે કટકે મળ્યું તે એકત્રિત કરતાં તેને પૂરેપૂરે હિસ્સે થઈ જશે.
“અતરાય” કર્મના દ્રવ્યની વ્યવસ્થા જ્ઞાનાવરણની જેમ કરવી. એમાં વીર્યાન્તરાય, ઉપગાન્તરાય, ભેગાન્તરાય, લાભાન્તરાય અને દાનાન્તરાય એ કર્મની વહેંચણી કરવાની છે.
મેહનીય કર્મનું સર્વઘાતી દ્રવ્ય મિથ્યાત્વ અને સેળ કષાય એમ સત્તર પ્રવૃતિઓને મળે છે. એ વહેંચણીની રીત જ્ઞાનાવરણને અંગેની રીતના જેવી છે. ઉપર્યુક્ત સત્તર પ્રકૃતિઓને નીચે મુજબના ક્રમે ફાળે અપાય છે –
( ૧ ) મિથ્યાત્વ, (૨ ) અનંતાનુબંધી લેભ, (૩) અનંતાનુબંધી માયા, ( ૪ ) અનંતાનુબંધી ક્રોધ, (૫) અનતાનુબંધી માન, (૬) સંજવલન લેભ, ( ૭ ) સંજવલન માયા, (૮) સંજવલન ક્રોધ, (૯) સંજવલન માન, ( ૧૦ )
૧–૩ આ ત્રણ જ પ્રકૃતિને સર્વઘાતી તેમ જ દેશળતી દ્રવ્ય મળેિ છે.
૪. આની પચે ઉત્તર-પ્રવૃતિઓ દેશવાતિની છે
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org