SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ [૮] કમિલિકનું વિભાજન કમનો ભં–જીના સંસારી અને મુક્ત એ બે પ્રકારે છે. મુક્ત અને પુદગલ સ થે કશે સંબંધ નથી જયારે સંસરી જીવની વાત ન્યારી છે. ચૌદમા ગુણસ્થાને આરૂઢ થયેલા કેવલજ્ઞાનીને કઈ પણ કર્મને બંધ હેતે નથી. એની પૂર્વેનાં ગુણસ્થાનમાં રહેલા છેને આઠ પ્રકારનાં કર્મમાંથી પતિપિતાના ગુણસ્થાન અનુસાર કર્મ-પ્રકૃતિને સમયે સમયે બંધ હોય છે. “આયુષ્કર્મ કર્મને બંધ સ દા હેતું નથી. એ તે ચાલુ જીવન દરમ્યાન એક જ વાર બંધાય છે. આથી કષાએથી કલુષિત જીવ એ સિવાયના પ્રસંગે સાત મૂલ-પ્રકૃતિએ બાંધે છે. એ વેળા એ “સપ્રવિધ બંધક ' તરીકે ઓળખાય છે. “આયુષ્ક કમને બંધ જ્યારે એ કરે છે ત્યારે એ કાર્ય એ અંતર્મુહર્ત સુધી કરે છે અને એ દરમ્યાન એ અન્ય સાત પ્રકૃતિઓ પણ બાંધે છે. એ વખતે એને અષ્ટવિધબંધક તરીકે ઓળખાવાય છે. જીવ આઠે કર્મ-પ્રકૃતિઓને બંધ કરે એ સમયે એ જે કર્મનાં દલિકે અર્થાત દળિયાં ગ્રહણ કરે છે તે આઠ ભાગમાં વહેંચાઈ જાય છે અને “આયુષ્ક' કર્મ સિવાયની સાત પ્રકૃતિએને એ બંધ કરતી વેળા જે કર્મનાં દલિક એ ગ્રહણ કરે છે તે સાત ભાગમાં વહેંચાઈ જાય છે. દસમા ગુણસ્થાનમાં રહેલો જીવ “આયુષ્કર્મ કર્મ અને હનીય કર્મ એ બે સિવાયની છ મલ-પ્રકૃતિઓ બાંધે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy