SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ રૂપરેખા કે ઉપરછલે અભ્યાસ કરનાર ભલે એમ માને કે કર્મરાજા આગળ આપણે લાચાર છીએ – એ જે નાચ નચવે તે આપણે મૂંગે મેઢે સહન કરવાને છે – આપણે એ મુંઝવી નાંખે તેમ છે પરંતુ આ સિદ્ધાન્તને યથાર્થ અને પરિપૂર્ણ અભ્યાસી તે અશુભ કર્મને વિપાકને પૂરતા ધયથી – સાચી સમતાથી સહન કરે અને નવીન અશુભ કર્મ ન બંધાય તેની પૂરેપૂરી કાળજી રાખવા પૂરતે પૂરેપૂરે પુરુષાર્થ કરે. આ ઉપરાંત કર્મના સંક્રમણ માટે પણ પિતાથી બનતું કરે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy