SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા ૧૧૭, પૂર્ણ કાર્ય કે જે એમની પ્રતિભાનું દ્યોતક છે તે પણ એમણે કર્યું છે-એમણે કેટલીક નવીન બાબતે પણ આપણને આ મુક્તાવલી દ્વારા આપી હોય એમ લાગે છે. એથી એમને હું ઉત્તમ સંગ્રહકાર” કહી સંતોષ ન માનતાં એમને નિર્દેશ "જ્ઞાનવિભૂતિતરીકે કરી આ લેખ પૂર્ણ કરું છું. –જે, ધ, પ્ર. (પુ. ૪૪, અંક ૩-૪ અને ૫) આજકાલ આ શબ્દ પ્રતિભાસંપન્ન લેખકેને માટે તેથી જનો તરફથી પ્રચલિત કરાતે જોવાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy