SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્ર “અર પણ ન પૂછપરશ વિકિરપુરા साधुषाचे जिगमिषुधर्म पृच्छन् क्रियास्थितः ॥ ८ ॥ अतिपित्सुः सृजन् पूर्व प्रतिपन्नध दर्शनम् ।। श्राद्धो यतिश्च त्रिविधेोऽनन्तांशक्षपकस्तथा ॥ ९ ॥ माहक्षपको मोहशमकः शान्तमाहकः ।। क्षपकः क्षीणमोहश्च जिनाऽयोगी च केवली ॥ १० ॥ यथाक्रमममी प्रोक्ता असङ्ख्यगुणनिर्जराः । यतितव्यमतेऽध्यात्मवृद्धये कलयाऽपि हि ॥ ११॥" અહીં એકેકથી અસંખ્યગુણી નિર્જરા કરનારાના એકવીસર વર્ગ નીચે મુજબ પડાયા છે – (૧) પ્રશ્ન પૂછવા માટે જેનામાં સંજ્ઞા ઉત્પન્ન થઈ છે તે, (૨) પૂછવાની ઈચ્છા ધરાવનાર, (૩) સાધુની પાસે જવાની ઈચ્છા રાખનાર, ( ૪ ) ક્રિયામાં રહી ધર્મ પૂછતે, ( ૫ ) સમ્યગદર્શન પામવાની ઈચ્છા રાખનાર, ( ૬ ) સમ્યક્ત્વને પામતે, (૭) સમ્યકત્વને પામેલ, (૮-૧૦) ત્રણ પ્રકારના શ્રાવક, ( ૧૧-૧૩) ત્રિવિધ સાધુએ, ( ૧૪ ) અનંતાનુબંધી કષાયરૂપ મેહનીય કમેના અંશના ક્ષેપક, ( ૧૫ ) દર્શન મેહના ક્ષક, (૧૬) મેહના ઉપશમક, ( ૧૭ ) ઉપશાંત મેહ, (૧૮) ક્ષપક, (૧૯) ક્ષીણુમેહ, ( ૨૦ ) જિન (સગી કેવલી ) અને ( ૨૧ ) અગી કેવલી. અંતમાં હું વાચક ઉમાસ્વાતિને અને એટલું જ કહીશ કે આગામોના છૂટાછવાયાં સૂક્તરૂપ મૌક્તિકને એકત્રિત કરી તેની સુંદર ગૂંથણીરૂપે મુકતાવલી તૈયાર કરવા ઉપરાંતનું મહત્તવ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy