________________
રૂપરેખા
૮૭ એમ ન સૂચવતી હોય કે આત્માને સૌથી જીવલેણ દુશમન કેઈ હેય તે તે “લભ છે. આ અનુમાન અજૈનેને માન્ય હે યા નહિ પરંતુ જેને દ્રષ્ટિએ તે કષાયેના ઉપર વિજય મેળવવા માટે જે માર્ગ દર્શાવાયેલ છે તે જોતાં તે આત્માને સૌથી પ્રખર શત્રુ “લેભ' છે. એ લેભ પહેલેથી છેલ્લે સુધી એની સામે થાય છે. વળી જાણે આત્માને જીતવા માટે એ લેભ જ દત્તાત્રેય ન બન્યું હોય તેમ એ ત્રિમૂર્તિધારી સ્વરૂપે બિરાજે છે. “સંજવલન” લેભને–તીવ્રતાની દષ્ટિએ છેક ઉતરતી કેટિના આ લેભને જીતવા માટે એની આ ત્રણ મૂતિઓને અલગ અલગ કરવી પડે છે. તેમ થાય તે જ એની રેવડી દાણાદાર થઈ શકે. એની બે મૂર્તિને સમકાળે પરાસ્ત કવા પછી પણ એની ત્રીજી મૂર્તિને જીતવાનું કાર્ય સહેલું નથી– કંઠે પ્રાણ આવે તેવું છે કારણકે એને જીતવા માટે એના કેટલાયે ખડે કરવા પડે છે અને તેમાં પણ એકેક ખંડને વશ કર્યા બાદ છેલલા ખંડને પાંસરો કરવા માટે તે વળી એના સંખેય ટુકડા કરવા પડે છે અને એના ઉપર ક્રમસર વિજય મેળવવું પડે છે.
(૩) “ક્ષપક શ્રેણિએ આરૂઢ થયેલી વ્યક્તિની એ વિશેષતા છે કે ક્રોધાદિ કષાયને અડધા ખરા કર્યા પછી એ કાર્યને જાણે થોડા વખત સુધી તિલાંજલિ આપી પ્રચલાદિ ત્રણ પ્રકારની નિદ્રારૂપ દર્શનાવરણ-પ્રકૃતિએની તેમ જ નામકર્મની તેર પ્રવૃતિઓ કે જે “મેહનીય કર્મ સાથે સીધે સંબંધ ધરાવતી નથી પણ આત્માની ખરાબી કરવામાં સાથ આપે છે તે પ્રકૃતિઓની પણ એ પૂરેપૂરી ખબર લે છે અને એ
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org