SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શૃંગારના પદ ૧૨૪ વાહાલાજી ! મધરાતને પહેરે રે, લાગે છે મારા રૂદીઆમેં ઓર રે. ગંગાનાં જલ, જમુનાના આરા રે, વાહ તે દાહાડાની લાગી મને માઆ રે. વાહાલાજી ! માહારી પાએલ વાગે રે, સુતે છે (તે) માં દેવર જાગે રે. વહાલાજી ! મારી બાહેડી મેડી રે, ફાટી છે માહારી અતલસની ચેરી રે. મલા છે મેતા નરશઈઆના સ્વામી રે, પિલી ગેપીકા તે આણંદ પામી રે. ૧૨૫ " [ રાગ : સામેરી ] સાઈડ સાઈડાં કે પર લેઉ, માહારે નાવલીયે વર નાનું રે. બેઠે બેઠે બેલ કલા બેલે, તેને કેણી પર રાષ્ટ્ર છાનું રે. હું રે નારી નવવના રે, હાં રે માહારા પીઉજીમાં વિત થોડું રે. વેરણ વિધાતાએ સૂરે સિરજયું, કલજુગમાં હેક જેવું રે. સાઇડ...૧ સાઈડાં... ૨ એ ભવનું રે ઉધારે પડિયું, તેને લેખો લિખમીવર જાણે રે. નરસૈયાચા સ્વામી સંગ રમતા, ૨મણુ રંગીલો માણે રે. સાઈડાં૩ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004610
Book TitleNarsimha Mahetana Pado
Original Sutra AuthorN/A
AuthorRatilal V Dave
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy