________________
નરસિંહ મહેતા કૃત
લખણુ તમાંરાં છે. આવાં રે, કે કરસે અમને જગ ચાવાં રે. હેજી તા ઢીઢામાં નાંના રે, વિચારી ખેલે મુખ કાંના રે. નરસી મેતા કે જાઉં. વારી રે, ન રોકે વનમે પરનારી રે.
૧૨૨
રોરો, હું તમને એલખું કાંના, કસથી છાના.
છૂપી રીયા તમે જાણું તમારી નાત ને જાત, માટી માટી નવ કીજિયે વાત.
ગેાકુલ આવીને ચારા છે! ગાયું, શું જાણી ખેલે છે! લાડકવાયું. શ્વેતા નથી કાંઈ ટાંણું કટાણું', ધેલે દાડે આવી કરી છે. ધીગાણું. રીઝેથ્યુઝે સરવે કારજ થાસે, જોર કર્યાં વાતચૌટે જાસે. નરસી મેતા કે મેલા પાલવ મારા, છાંનામાના જઈ ગાવડી ચારે.
–
૧૨૩
લજ્જા સ્થાને માટે કરિયે, તારાં ડરાવ્યાં અમે નવ રિયે,
કુણુ ા ારા જાતે કેના,
ઝાલે છે પાલવ જેના તેના.
Jain Education International_2010_05
મુઢે ન મલે દાઢી મુક્યું, પરણી કુમારી કેમ પુછ્યું. તું પણ સારા ફુલના જાયા, ખા ઢગાઈ મેં ડાયા. દાસ નરસી કે ધન તારી માઈ ને, તુને જાયા'તા સું ખાઈને
For Private & Personal Use Only
૪
૫
૧
૩
૪
૫
૧
ર
3
૪
૫
www.jainelibrary.org