________________
શૃંગારનાં પદ
પર
૧૧૯
રૂપ તમારું જોઈને રે, રૂપાલા જી! મનડું મારૂં રહ્યું છે મોઈને, ” હું વારી જાઉં તુજ ઉપરે ?” મારાં દેખીને નેણાં ઠરે રે) ” તારી આંખડલી પ્રેમે ભરી (રે) ” હરિ હેરે છે તે કરી (૨) ” મુને શું જાણું જે સ્યુ કર્યું (૨) ' હેરી ને ચીત મારું હર્યું (૨) ” તારા મુખડાની માયા ચડી (૨) ” મેલ્યું નવ જાયે અધઘડી (૨) ” રસની વાતુંના જાણુ છો તેરે) ” નરસી મેતે કે જીવનપ્રાણ છે (૩) ”
૧૨૦
રે રે નખરાં કરતી નારી, કેને તું પરણું કે કુમારી. દીસે છે હલકા ઘરની છેડી, ચંચલ અંગમે લા ડી. જીભે જણાવે છે બહુ જે રે, નથી તારી વાત તણે કાંઈ થેરે. ભલપણુ તનમેં રહ્યું ભારી, તે કૈ છે આંખ્યું તારી. દાસ નરસી કે ધન તારી છાતી, મનમેં કાંઈ પણ નથી લજાતી.
૧૨
રે રે નંદતણ લાલા રે, આવા તમે સ્યુ થયા છે કાલા રે. સઉને દેખતાં છલિયા રે, કે આવીને બાઝ માં બલિયા રે. કાવે છે વાલા બ્રહ્મચારી રે, દિસે હો લખણુના ભારી રે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org