________________
પટ
નરસિંહ મહેતા કૃત જે તું કહો છો રે, ધીયે તેહની કરું રે, સુંદરી તું બીજી બ્રાંત મ આણ્ય, નીદરડી તે આવી રે, ગોરી તાહારે આંગણે રે. વચન અમારું તું પરમાણ્ય. પંચમ આલા રે, પંખીડા શેર કરે રે, હવે પ્રગટ હવે પરભાત, નરસિંહાએ સ્વામી આજ ભલે મલે રે, ગ્રહ ઘણું ને છેડી રાત્ય.
પાઠાંતર ઃ
૧.૧. કયાં થકી પધારીયા. ૧,૨ બાહેર મ ટેલ. ૧.૩ દેસડી ચઢાવા રે અમને શાંભલી રે. ૨.૧ રાતાં રાતાં નેણું. ૨.૨ વાહાલા માહારા રાતી અધુરની રેખ. ૨.૩ કુસુમચા હાર કઠે કરમાઈલા રે ૨.૪ ત્રીજી કડીને સ્થાને જ પ્રતિમાં અહીંની ૬ઠ્ઠી કડી છે. ત્રીજી કડીને પાઠ માં નથી. ચોથી કડી માં પાંચમી કડી તરીકે છે. ૪.૧ અંબર પડતાંબર. ૪.૩ નારને રે. માં થી કડી નીચે પ્રમાણે છે :
સમી રે સંસ્થાને માહારે વાહાલે, ગયા રે, જાણું સેજડીએ રમશું સારી રાત. ચાર પહેરની નીશા વહી ગઈ રે, આવ્યા જારે થઓ રે પ્રભાત.
રાતડી
.
... (૪)
પાંચમી કડી વમાં નથી. ની પાંચમી કડી એ નીચેથી કડી છે. છઠ્ઠી કડી વમાં ત્રીજી કડી તરીકે છે. ૬.૩ રચી સુની રહી રે. ૬.૫ વચન દીધું તું શા માટ. માં ૬ઠ્ઠી કડી નીચે પ્રમાણે છે :
લટપટીયા ઘરે વહાલાં સેહામણું રે, અધુર તંબોલે ભીનાં દંત. કુણ સોહાગણ સું રંગે રમા રે,
સાચું બોલે મારા કંથ. ૭.૧ સુંદરી કહાં તે હું સમ કરું રે. ૭.૨ ભોલી ભરમ મ ણ, નીદડી તે આવી તાહારે આંગણે રે. ૭.૪ સાચું જાણુ. ૮.૧ પંખી સ્વર કરે. ૮.૨ પરગટ થાઉ રે. ૮.૩ મંદીર પધારીએ રે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org