________________
૫૩
શૃંગારનાં પદ લાભ કાડી શકે એહમાં લાડકા, – લાખ ડાહ પંણ નેટ છે; એ કામની વીના એ કેણુ રાખશે, તારી લટપટી પાઘને લળી તેરે. એ કંચૂકી પેરીને કાં રે આઈ, તું રે પરમ પૂરણકામી, એવાવ તારી રેખે બ્રીજમાંહાં વિસ્તરે, કાંઈ નવું કરે બહુ રે નાંમી. એ આંણે અવસર તૂ ચેત ચતુર થઈ, કાંઈ ચડતું છે [૨] બેહ કેરૂ નશૈઓ રંક કેહે રંગે રમી હલા, હરખનાં મરકલાં હું રે હોરું.
૧૦૮
[ રાગ : ગરબી ] પાલવ મેલો રે શામલીઆ, મને રેકી રહા સૌ મેં પાતલીઆ મારે હાર હઈઆને છુટે, મારી મેહનમાલા ટુટે, તમે મુકે હમારે હાથ, મારે જાએ સહીએરને સાથ. મારે જાવું છે બ્રીજની વાટે, મને રોકી રહા શા માટે. ઘેર કંથ હમારે કેશે, મારી નણદી મેહણા દેશે, કેહે નરસંઈઓ કર જોડી, નાખે મારા કરમના બંધ છેડી.
૧૧૦
[ રાગ : પ્રભાતી ] પિર દીએ ઊઠી રે કાનડ બારણે ટેરે, જાગે રે જાગે ગેપી કહી હેરણ હેરે. વલેણાં લેવા, ભાઈ રે ગેપી, ચઉદ ભવનના નાથે, પ્રીતે લજ્યારે પી.
પાલવ..૧
પાલવ..૨
પાલવ...૩
પાલવ, ૪ ,
પાલવ ૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org