________________
નરસિંહ મહેતા કૃત
તમે શાંમલીઆજ સખના રહે રે, શાને કરે [] ચાળ; વેગલે વાહાલા વલગીસ માં, માહારી ત્રુટશે માલા.
તમે શામલીઆજી...૧ કાલ કસુંબા સાડી પહેરી, તેને તે કીધી કટકા લગન લેઈ પ્રણાવા દે, એ રીતના શેહે લટકાં.
તમે શામલીઆજી.૨ વલગતાં ઝુમતાં વેણ વછૂટી,
લાઈ [ોંધીચલી; નરસૈઈચા સ્વાતી સંગે રમતાં, હાવાં થઈએ દાજી (૨).
તમે શામલીઆજી...૩
૧૭. તાહારી ખુણાલી અણીઆલી આંખે, તૂ મુઝ સામુ મા જે એશ રે, અમે તારૂણું છઉ તતપરશાલી, તૂ અમારું] મંન મહેશ રે.
તાહારી...૧ સુખદેવ ને સનકાદિક સરખા, તાહારે કઈ પાર ન પેખે રે, અંત્રીકથીઈ ઉમઆવર દેખે, તાહારી લીલા તે અંણલેખે રે.
તાહારી..૨ માહાદેવજી[ઓ] મનમથ બોલે, તે અમને સંતાપે પાપી રે, નરઈઆચા સમી ભગતવછલ હરી, વિશ્વ વિખે રહે વાપી રે.
તાહારી૩ ૧૦૮
(રાગ : રામગ્રી] તુ કેણ સાથે વાત કરીશ વીઠલા, અમે સુ અબેલડા લેઈને બેઠે; એ રૂપ ને રંગરસે સઉ દાખડે, તૂ હેશભરી નારી તુ નાશી પડે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org