________________
નરસિંહ મહેતા કૃત
૧૦૧
[ ગ : ભરવો. છાને માને આ કાં[હાન] પાછલી રે રાત્યે, મુરલીમાં ભેરવ ગાયે જાગીને પ્રભાત્યે. સમ ખાઈ સુતી ઉતી, નહી બેલું હરી સાચેં; દ્વાર ઉઘાડા પાય લાગી, મુરલીને નાં. શાં તપ કીધાં ઉતાં, આહીરડાંની જાયેં, નરસિંહાએ સ્વામી મહ્યો, અબલાની વાર્યો.
૧૦૨
[ રાગ : કેદારો ] જે જાઓ તે સરવે જાઓ, અમે નહી આવીએ રે; રૂદીઆભીતર વેધીલે રે, કામબાણ ઉર વાએ રે.
જે જાઓ..... ૧ એવા સુંદર મુખને મરકલડે, જલહલતા ગાલ ગેરા રે; રહી ન સકું વણદીઠડલે રે, ચીત ચારીલાં મરાં રે.
- જે જાઓ . ૨ મારા હાથ ન હાલે ને પગ ન ચાલે, સરવ અંગે જૈ લુલી રે; નરસૈઆ સાંમી ભલે મલીઓ સંસારનુ સુખ ભુલી રે.
જે જાઓ ૩ ૧૦૩
[ રાગ : કેદારે ] જેઓ જેઓ રે જાદવરાએ જેઓ રે, હારે અલા ! હાર હૈને કહાં ખેઓ રે. જોઓ.... (ટેક) તું તે કહી સખી સંગે મહેઓ રે, કેણુ છબીલીએ તને એ રે, જેઓ..૧ કાંહાં ખુચે છે નથને ડાંડે રે, તું તે ધઊ ફાટીને થઓ આડે રે, એવી ધુરત–વદ્યાને છોડે રે. જાઓ.૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org