________________
શૃંગારનાં પદ
ઘણે
..૧
[ રાગ કેદારે ] ઘણે ઘણે દાડે વાલે મંદિર પધારિયા, હવે મન કરિ રહે હેઠું રે; સગુણ સાંમલીયે સહેજે પામી, દેહેલા દિન સે વેઠું રે. વાલા માહારા સાર કીધી,તમે સમરથ સ્વામી, આવેલા અંતરજામી રે; પ્રેમ ધરિ મેરે મંદિર પધાર્યા, થિર થૈ રહ્યો બેઉ નામી રે. વાલા માહારા ખટદશ રૂપ સજી સુખ આપ્યું, ફુલડે સેજ સમારે રે, નાનાવિધના ભાગ સમરઘું, તન મન ઉપર વારુ રે. વાલા માહારા મનડામાં ચિતડામાં ને'તુ તે, પ્રેમેં આનંદ પામી રે; અણુચિતવ્યું આલિંગન લીધું મિલે મેતા નરસી સ્વામી રે.
ઘણે........૨
ઘણે....૩
ઘણે
....૪
- ૧૦૦
મલવા કાજે મેહનને;
ચાલી જુવતી–જુથ મલીને, ર મુખ પર રંગ ઢલીને, તે મિશ પાણી ભરવાનું રે, માંઈ કામ બીજુ કરવાનું રે, મેલી કુંભ અને પમ માંથે રે, ચાલી તાલી દેતી હાથે રે, મન મેહનને રંગે માતી રે, ગે મંગલ ગાતી ગાતી રે, જ્યાં બેઠા'તા મેરારિ રે, ત્યાં પિતી સરવે નારી રે, રઈ ચરણે માથાં નામી રે, ભેટયા નરસિ મેતાનો સ્વામી રે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org