________________
શૃંગારનાં પદ
૪૭
૧
[ રાગ : પ્રભાતિ ]. કણ પુને કરી, નાર્ય હું અવતરી, અક્ષત મુંકા માત્ર
ભણી માથે. જમુના જલ ગાગરડી ભરાવે, માથા ઉપર મેહેલાવે; કેર કરાડ ઊંચે ચડતાં, બલ કરી બાંહેડી ઝલાવે. ગાય દેહરાવે, ગાગરડી ઝલાવે, વલી ઘર લગી સાથે તેડે; અડધે બેલે બોલવા આવે, કાનજી તારે કેડે. કોઈક વેલા એની પાસે, લાંબી વેણી ગુંથા. રુચિર સીંદુર શું માંગ ભરાવે, લિલવટ ટીલડી સહવરાવે. . ગેરું બદન, ગલેલાં સરખું, તેહને ઉખટણું કરાવે; વદન ૫ખાલી એની પાસે, ફરી ફરીને લેહરાવરાવે. કઈ વેલા એહના ખેલામાં, સંગ મલીને પિઢે; પહેરું પીતાંબર એહનું લેઈને, તું ઉર ઊપર ઓઢે. આવ ભાવ એ તે કરે રે ઘણેરા, તું તે લબકા તેડે; એહના અંગ ઉપર અંગ મેડી, અલવેશું આલસ મેડે. મશેમશે એહને કરથી લઈને, વાંસલડીને વજાડે એહના સુર શું સુર મેલીને, એ સાથે ગવરાવે. નાગરવેલ બીડી નવ ચાવે, એ પાસે ગવરાવે; અધર અમૃત રસપાન કરાવી, મુખથી બીડી બદલાવે. [. ] ઓલું રમકડું કીધું, મરકટ પર નચાવે, નરસિંહા સ્વામી છે રે ઢલકણે, વિણ તેડે ઘેર આવે.
'
બેડે...(ટેક)
૯૭ ગીરનારી બાબા! બેડે મારે ભાર ઘણે નંદલાલ ! વાતે કેમ કરીએ. સરવ સેનાને મારે સાર ઘડો, હાથ સોનાની ઝારી; રાધાજી પાણીરાં નીકળાં સોળ વરસની નારી રે.
વાતે કેમ કરીએ-૧
Jain Education International 2010_05
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org