________________
નરસિંહ મહેતા કૃત પાલવડે તે સાહી રે, પાસે તેડીયા રે, પ્રેમેં લીધા રુદિયા સાથ્ય, નરસિંહાચા સ્વામી રે, આજ ભલે મળ્યા રે, વેહ ઘણેને છેડી રાત્ય
૮૫
[ રાગ • મૈરવ ] આજ હું સ્વપનામાં ઝબકીને જાગી, જાણું માહારા વહાલાજીને કંઠડે રે લાગી. અતી રંગ કીધે વાહાલે, અધરરસ પીધે; સેજ પરથી વાહાલાજીને ઊપર લીધે. સખી રે સમાણી, માહારું સ્વપનું વિચારે; નરસિંહા સ્વામી, માહારે મંદિર પધારે.
આજ....૧
આજ...૨
આજ...૩
આજ.૪
[રાગ : ..] આજ તાહારી શેભા સાંમલે, મુજ આગલ ગાઈ; શણગાર સુધનતા જોઈ વલી, કે હું ધ્યાને ધ્યાઈ, મેડીએ ચડી શીશ હલાવતી, કેશ તણી રે વડાઈ, કુલે ભર્યો રે અંબોડલે, સુગધે છકાઈ. તાંહાંથી ઉગ્ર રસ ઉપને, રસે છબછબતી ચાલી; કંચન માંહેથી કલંક દઈ, વદન વાયૂ છે સેલી. અંજન-રેખા આંખડી અરીસે કીધી; ત્રિલેવન – શેભા નયણમાં મરજાદા દીધી. તિલક – રેખા પ્રગમદતણું, કરી રહી છે સોહાગી, આંગણે ગગન-શશિ નિરખીને, ગ્રહેવા ડોલવા લાગી. ભૂષણ નાનાવિધ તણાં, થાળ ભરી દસવીસ, મન ભાવે તે પહેરીએ, સખી ઘે આશીશ. વસન ઉપર વસન ઉઢાઢીયુ, દયા કીધી બ્રહ્માંડ નહીં તે તેને [ .. ... ... ... ] એક સખી સન્મુખ રહી, બીડી વાલી ખવરાવે, ચટકે અધિક રસ ઉપજે, તનમન જીવયા રે. ભણે નારસિહો બહુ, ભલે વાધ્યો છે રંગ; 1 - - - - - - - - ]
આજ....૫
*
અાજ, ૬
આજ...૭
આજ...૮
આજ...૯
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org