________________
૪૧.
આંગણીએ.. ૪
શૃંગારનાં પદ વંદરાંચન શોધું રે સહીએર સહુ મળી રે, જેઉં જેઉં જલ જમુનાનું તીર; શામાને સંઘતે રે, સરવ સાહેલડી રે, નઈણે ભરી ભરી આવે નીર. જમુનાને તીરે રે, ગૌધન ચારતા રે, વાલે રમે ગોવાળીઆની સાથ; મુગટ બિરાજે રે, માથે મેરપીછ રે, સુંદર મોરલી હરિને હાથ. સુધબુધ ભૂલી રે, ત્રિકમ તમ વિના રે, સાંભળીને બાળપણને સનેહ; નિરગુણગાર સજન શું કરું રે, રંગે રમાડીને] દીધું છે. મનને મેળાપી રે, સખી મુને મેળવે રે, ત્રીજ – વીનતા કે આધાર; નરશઆ સ્વામી રે, જે આવી મળે રે, કરી રાખ્યું હઈડા છે કે હાર.
આંગણુએ...૫
આંગણીએ
આંગણુએ.... ૭
આ કેણ આવ્યું રે, માહારે આંગણે રે, નહીં રે ઉઘાડું હું દ્વાર; જાઓ જ્યાંથી આવ્યા રે પ્રભુજી ત્યાંહાં, જ્યાંહાં તમે કીધલા હાય વિહાર કુસુમચી એજ્યા રે, આ સજ(?) સુની રહી છે, બોલડી શે દીધે તે મુજ હાધ્ય; કઈ રે ભામનેયે રે, તમને બોલાવ્યા રે, સાચું તમે મને રે, માહારી સાધ્ય.” “દ્વાર ઊઘાડે રે, ઉત્તર દીજીયે રે, માહારે તુજ સમી નહી કેય, નીંદરડી તે આવી રે, ગોરી તાહારે આંગણે રે, સુંદરી તું મને વિમાંશી જય.”
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org